કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

હસનપરના રાજેશ પર બે શખ્સોનો હુમલો

વાંકાનેર : વાંકાનેરના હસનપર નજીક બે શખ્સોએ મારા મજૂરને કેમ તોડે છે કહી યુવાન ઉપર હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજન વાંકાનેરના હસનપર ગામે રહેતા રાજેશ કલ્યાણજીભાઈ માણેવાડિયા નામના યુવાનને શક્તિપરા નજીક આરોપી યુનુસ હાલા અને મકસુદ નામના શખ્સોએ રોકી મારા મજૂર કેમ તોડે છે

કહી લોખંડના પાઇપ વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!