નેહાબેન દિપકભાઈ ધામેચા
પ્રદ્યુમ્નસિંહ ભુપતસિંહ પઢીયાર
રમેશભાઈ વશરામભાઇ વોરા
જાહેર આભાર
વાંકાનેર નગરપાલિકા વોર્ડ-2 ની સીટ ઉપર અમને ગૌરવપૂર્ણ ભવ્ય વિજય અપાવનાર આ વોર્ડના તમામ મતદારો, કાર્યકરો, આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અન્ય વડીલો, મિત્રો, શુભેચ્છકો આપ સૌનો અમો દિલથી જાહેર આભાર માનીએ છીએ.
સાથોસાથ આ વિસ્તારના વિકાસના કામો માટે તેમજ લોકહિતના કામોમાં અમો હંમેશા આ વિસ્તાર અને લોકોની સાથે રહીશું અને અમે લોકોના પ્રશ્નો હંમેશા ઉઠાવતા રહીશું તે માટે લડત પણ આપીશું…તેમની ખાતરી આપીએ છીએ.
નેહાબેન દિપકભાઈ ધામેચા (સદસ્ય: વાંકાનેર નગરપાલિકા)
પ્રદ્યુમ્નસિંહ ભુપતસિંહ પઢીયાર (સદસ્ય: વાંકાનેર નગરપાલિકા)
રમેશભાઈ વશરામભાઇ વોરા (સદસ્ય: વાંકાનેર નગરપાલિકા)

