કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર નગરપાલિકા વોર્ડ-6 ના તમામ મતદારોનો જાહેર આભાર: બ્રિજરાજસિંહ ઝાલા

વાંકાનેર નગરપાલિકા વોર્ડ-6 ના તમામ મતદારોનો જાહેર આભાર: બ્રિજરાજસિંહ ઝાલા

જાહેર આભાર

વાંકાનેર નગરપાલિકા વોર્ડ-6 ની સીટ ઉપર અમને ત્રીજી ટર્મમાં ગૌરવપૂર્ણ ભવ્ય વિજય અપાવનાર આ વોર્ડના તમામ મતદારો, કાર્યકરો, આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અન્ય વડીલો, મિત્રો, શુભેચ્છકો આપ સૌનો અમો દિલથી જાહેર આભાર માનીએ છીએ.
સાથોસાથ આ વિસ્તારના વિકાસના કામો માટે તેમજ લોકહિતના કામોમાં અમો હંમેશા આ વિસ્તાર અને લોકોની સાથે રહીશું અને અમે લોકોના પ્રશ્નો હંમેશા ઉઠાવતા રહીશું તે માટે લડત પણ આપીશું…તેમની ખાતરી આપીએ છીએ.
બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા (સદસ્ય: વાંકાનેર નગરપાલિકા)આનંદો ! વાંકાનેર શહેરના રોડના કામો મંજુર થયા

Content Copying Forbidden !!

error: Content is protected !!