કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

તાલુકા પંચાયતની 24 સીટનું ચિત્ર સ્પષ્ટ

તાલુકા પંચાયતની 24 સીટનું ચિત્ર સ્પષ્ટ

કેટલીક સીટના પરિણામ અત્યારથી જ સ્પષ્ટ

સીધી ફાઇટ: ચંદ્રપુર, મહીકા, પંચાસર, પીપળિયારાજ અને તીથવા સીટ પર

આપના ઉમેદવારો અરણીટીંબા, ચિત્રાખડા, ઢુવા, ગાંગીયાવદર, ગારિયા, હસનપર, જેતપરડા, કણકોટ, ખખાણા, કોઠી, લુણસર, માટેલ, મેસરીયા, પંચાસીયા, રાતડીયા, રાતીદેવળી, સરધારકા અને સિંધાવદર સીટ પર: કુલ 18 

વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 સીટ છે, જેમાં કુલ 1,40,244 મતદારો છે, જે પૈકી 72080 પુરુષ અને 68164 સ્ત્રી મતદારો છે 24 સીટ નીચે આવતા ગામડાઓ, તેના બુથ તથા મતદારોનો સંખ્યા નીચે મુજબ છે… 

અરણીટીંબા તાલુકા પંચાયત સીટ: (1) અરણીટીંબા (2169) (2) પાંચદ્વારકા   (2228) (3) અમરસર (1397) કુલ: 5794

ઉમેદવારો:
જેનમબેન મહમદઈદ્રીસભાઈ કડીવાર કોંગ્રેસ
શહેનાઝ અશરફ પરાસરા આપ
રિઝવાના ઇલ્મુદીન દેકાવાડીયા બીજેપી 

ચંદ્રપુર તાલુકા પંચાયત સીટ: (1) ચંદ્રપુર(6732) કુલ: 6732

ઉમેદવારો:
રૂપસંગ પરથીભાઇ ચૌહાણ કોંગ્રેસ
કાળીબેન શનાભાઈ ડામોર બીજેપી 

ચિત્રાખડા તાલુકા પંચાયત સીટ: (1) સમથેરવા (915) (2) વરડુસર (1186) (2) વીડી જાંબુડિયા (770) (3) રાજગઢ (488) (4) ચિત્રાખડા (1222) (5) પલાંસ (1012) (6) ખાનપર (671) કુલ: 6264

ઉમેદવારો:
કનુબેન સુરેશભાઈ ડાભી કોંગ્રેસ
શારદાબેન જગદીશભાઈ ડાભી આપ
છાયા વિરમ ડાભી બીજેપી 
જાહલબેન ચંદ્રેશભાઈ કાંજીયા અપક્ષ (પાણીની ટાંકી)

ઢુવા તાલુકા પંચાયત સીટ: (1) ઢુવા (1907) (2) ભાયાતી જાંબુડિયા (544) (3) રાતાવીરડા (1112) (4) સરતાનપર (818) કુલ: 4381

ઉમેદવારો:
જયશ્રીબેન વિપુલભાઈ રીબડીયા કોંગ્રેસ
બેબીબેન રમેશભાઈ ઉડેસા આપ
પુજાબા ઇંદ્રજીતસિંહ ઝાલા બીજેપી 
વનિતા અવચર ઉકેડીયા અપક્ષ (પાણીની ટાંકી)

ગાંગીયાવદર તાલુકા પંચાયત સીટ: (1) ગાંગીયાવદર (1097) (2) રાજસ્થળી (634) (3) કાછીયાગાળા (1329) (4) દલડી (1234) (5) દીઘલિયા (1088) (6) કાશીપર (774) કુલ: 6156

ઉમેદવારો:
શોભનાબેન પ્રવીણભાઈ બાવળીયા કોંગ્રેસ
આશાબેન હેમુભાઈ રંગપરા આપ
ગીતાબેન વિરમભાઇ ધોરીયા બીજેપી  
ગારિયા તાલુકા પંચાયત સીટ: (1) લાલપર (565) (2) પાજ (778) (3) રસિકગઢ (444) (4) ગારિયા (1696) (5) કાનપર (497) (6) લીંબાળા (1710) કુલ: 5690

ઉમેદવારો:
તખુબેન ગેલાભાઇ થુલેટિયા આપ 
દૂધીબેન મનસુખભાઇ થુલેટિયા કોંગ્રેસ
સાહિશ્તાબેન ગુલામહુસેન શેરસીયા અપક્ષ (ઈસ્ત્રી)
સંગીતાબેન મહેશભાઈ દેગામા બીજેપી 

હસનપર તાલુકા પંચાયત સીટ: (1) જાલી (1217) (2) ધમલપર (1774) (3) હસનપર (2785) કુલ: 5776

ઉમેદવારો:
રીંકુબેન મહેશભાઈ રાતઈયા આપ
સોનલબેન ઉત્તમભાઈ ધામેચા કોંગ્રેસ
મુક્તાબેન રમેશભાઈ સારલા બીજેપી 

જેતપરડા તાલુકા પંચાયત સીટ: (1) લાકડધાર (840) (2) જામસર (751) (3) મકતાનપર (756) (4) નાગલપર (387) (5) પાડધરા (634) (6) વિઠલપર (519) (7) આણંદપર (478) (8) જેતપરડા (1041) કુલ: 5406

ઉમેદવારો:
કરમશી ગોવિંદભાઇ કેરવાડીયા આપ
ભુપતભાઇ જીવણભાઈ કુકાવા બીજેપી 
નારણભાઇ નાથા કેરવાડીયા કોંગ્રેસ
મુક્તાબેન મનસુખભાઇ સેટાણીયા અપક્ષ (પાણીની ટાંકી) 

કણકોટ તાલુકા પંચાયત સીટ: (1) કોટડા નાયાણી (1400) (2) પીપળીયા અગાભી (1074) (4) કણકોટ (1894) (5) જૂની કલાવડી (468) કુલ: 4836

ઉમેદવારો:
રવિ મહેન્દ્રભાઈ ગોરીયા આપ
નાનજીભાઈ જીવાભાઈ ગોરીયા કોંગ્રેસ
વાલજી ગોવિંદ ગોધાણી બીજેપી 

ખખાણા તાલુકા પંચાયત સીટ: (1) ખેરવા (1209) (2) ઘીયાવડ (1056) (3) વણજારા (381) (4) પીપરડી (411) (5) જાલસીકા (716) (6) વસુંધરા (383) (7) ખખાણા (1339) કુલ: 5495

ઉમેદવારો:
પ્રવીણભાઈ ગોવિંદભાઇ ડાંગર આપ
રસિકકુમાર હરજીભાઇ ચૌહાણ કોંગ્રેસ
દિપક જીણાભાઈ ગોધાણી બીજેપી 

કોઠી તાલુકા પંચાયત સીટ: (1) કોઠી (2927) (2) હોલમઢ (830) (3) જેપુર (1083) (4) રૂપાવટી (1136) કુલ: 5976

ઉમેદવારો:
વજીબેન રોહિતભાઈ ધરજીયા આપ
ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા કોંગ્રેસ 
અનુબેન સાતાભાઈ મુંધવા અપક્ષ 
માકુબેન પરબતભાઇ ડાંગર બીજેપી

 લુણસર તાલુકા પંચાયત સીટ: (1) લુણસર (2613) (2) ભેરડા (1229) (3) દેરાળા (995) કુલ: 4837

ઉમેદવારો:
મુક્તાબેન અનિલભાઈ ગોરીયા કોંગ્રેસ
અનસોયા રમેશભાઈ ધોરિયાણી આપ
ઉર્વશી જયકુમાર વસિયાણી બીજેપી 

મહીકા તાલુકા પંચાયત સીટ
(1) જોધપર (2135) (2) મહીકા (2692) (3) ગારીડા (808) (4) જાલીડા (558) (5) રંગપર (580)કુલ: 6773

ઉમેદવારો:
મુમતાઝ આહમદ બાદી બીજેપી 
ફાતુબેન યુનુસભાઇ શેરસીયા કોંગ્રેસ
માટેલ તાલુકા પંચાયત સીટ: (1) માટેલ (2121) (2) વીરપર (656) (3) ભીમગૂડા (1243) (4) ઓળ (1463) કુલ: 5483

ઉમેદવારો:
પ્રકાશ ભુપતભાઇ વિંઝવાડિયા આપ
પ્રભુભાઈ સંઘાભાઇ ધેણોજા  બીજેપી 
નિલેશ મંગાભાઇ દેકાવાડીયા કોંગ્રેસ
ભનુભાઇ ભીખાભાઇ વિંઝવાડિયા અપક્ષ (પાણીની ટાંકી)
મશરૂભાઈ ગેલાભાઇ વિંઝવાડિયા અપક્ષ (બ્રીફકેસ)

મેસરીયા તાલુકા પંચાયત સીટ: (1) સમઢીયાળા (1287) (2) મેસરીયા (2193) ભલગામ (3) (1433) (4) ઠીકરીયાળા (1432) કુલ: 6345

ઉમેદવારો:
જશુબેન સાદુળભાઈ ભુસડીયા કોંગ્રેસ
જશુબેન વિનુભાઈ રાઠોડ આપ
કિરણ સુરેશભાઈ હડાણી બીજેપી

પંચાસર તાલુકા પંચાયત સીટ: (1) ભોજપરા (1692) (2) વઘાસીયા (1998) (3) પંચાસર (2047) (4) ધર્મનગર (1315) કુલ: 7052

ઉમેદવારો:
ઘનશ્યામસિંહ લખુભા ઝાલા કોંગ્રેસ
ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા બીજેપી 

પંચાસીયા તાલુકા પંચાયત સીટ: (1) પંચાસીયા (3442) (2) રાણેકપર (1479) (3) વાંકિયા (1284) કુલ: 6205

ઉમેદવારો:
ઇલ્મુદીન હુસેન શેરસીયા આપ
ઈરફાન હુસેન ચૌધરી કોંગ્રેસ
ગુલમામદ ઉમરભાઈ બ્લોચ બીજેપી પાડોશીએ ધક્કો મારતા છાતીમાં મુઢ ઇજા

પીપળિયારાજ તાલુકા પંચાયત સીટ: (1) પીપળિયારાજ (3566) (2) વાલાસણ (2222) કુલ: 5788

ઉમેદવારો:
હુસેનભાઇ વલીભાઈ શેરસીયા કોંગ્રેસ
નિઝામુદીન મીરાંજી કડીવાર બીજેપી 

રાજાવડલા તાલુકા પંચાયત સીટ: (1) વીડી ભોજપરા  (284) (2) રાજાવડલા (3507) (3) ખીજડીયા (2536) કુલ: 6327

ઉમેદવારો:
અકબરભાઈ અમીભાઈ વડાવીયા કોંગ્રેસ
ઝુલ્ફીકાર અહમદ શેરસીયા બીજેપી 
ઉસ્માનગની હુસેન શેરસીયા અપક્ષ (ઈસ્ત્રી)

રાતડીયા તાલુકા પંચાયત સીટ (1) શેખરડી (791) (2) ચાંચડિયા (407) (3) રાતડીયા (1067) (4) ગુંદાખડા (855)  (5) અદેપર (754 (6) સતાપર (779) (7) વિનયગઢ (623) (8) તરકીયા (790) કુલ: 6066

ઉમેદવારો:
નવઘણભાઇ કુશાભાઈ ખમાણી આપ
અલ્પેશભાઈ જગદીશભાઈ મેર બીજેપી 
કીશોરભાઈ રામજીભાઈ સાકરીયા કોંગ્રેસ

રાતીદેવળી તાલુકા પંચાયત સીટ (1) રાતીદેવળી (3590) (2) કોઠારીયા (2572) કુલ: 6162

ઉમેદવારો:
કાનજીભાઈ વેલજીભાઇ મકવાણા આપ
ફારૂકભાઈ અબ્દુલભાઇ કડીવાર કોંગ્રેસ
જગદીશ લીંબાભાઈ કોબીયા બીજેપી 
ઇકબાલભાઇ હાજીભાઇ ખોરજીયા અપક્ષ મકાન માટે મફત પ્લોટ યોજના ગુજરાત 2026

સરધારકા તાલુકા પંચાયત સીટ: (1) સરધારકા (1803) (2) પલાંસડી (663)  (3) કેરાળા  (1711) (4) લુણસરીયા (1010)  (5) બોકડથભા (463) કુલ: 5650

ઉમેદવારો:
ગિરિરાજસિંહ નાનુભા ઝાલા કોંગ્રેસ
હરેસિંગ બનુભા ઝાલા બીજેપી 
રાજેશ ગોરધનભાઈ સરાવાડીયા આપ

સિંધાવદર તાલુકા પંચાયત સીટ: (1) સિંધાવદર (3785) (2) પ્રતાપગઢ  (744)  (3) નવી કલાવડી (757) કુલ: 5286

ઉમેદવારો:
કાંતાબેન દિનેશભાઇ ચાવડા આપ
ચંદ્રિકાબેન રાજેશભાઈ મહાલિયા કોંગ્રેસ
મનીષા મુકેશભાઈ મકવાણા બીજેપી
ઉર્વશી ભગવાનજી મકવાણા અપક્ષ (ઈસ્ત્રી)

તીથવા તાલુકા પંચાયત સીટ: (1) તીથવા (5764) કુલ: 5764

ઉમેદવારો:
ગુલશનબાનુ સોયબ બાદી કોંગ્રેસ 
હનિફાબાનુ મહમદભાઇ ખોરજીયા બીજેપી 

Content Copying Forbidden !!

error: Content is protected !!