કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જિલ્લા પંચાયતની 7 સીટનું ચિત્ર સ્પષ્ટ

જિલ્લા પંચાયતની 7 સીટનું ચિત્ર સ્પષ્ટ

પંચાસીયા અને મહીકા જિલ્લા પંચાયતની સીટ પર સીધી ફાઇટ

‘આપ’ 5 સીટ પર લડે છે
અપક્ષો ચંદ્રપુર અને ઢુવા સીટ પર ચૂંટણી મેદાનમાં

વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ સાત સીટ આવે છે, કઈ સીટ નીચે ક્યા ગામડા, ગામ દીઠ મતદારોની સંખ્યા અને ઉમેદવારોના નામ નીચે મુજબ છે…

ચંદ્રપુર જિલ્લા પંચાયતની સીટ

ચંદ્રપુર જિલ્લા પંચાયતની સીટમાં તાલુકા પંચાયતની ચાર સીટ (1) સિંધાવદર (2) રાજાવડલા (3) ગારિયા અને (4) ચંદ્રપુરની સીટ આવે છે, કુલ મતદારો 24,035 અને ગામડા 13 આવે છે, ગામ દીઠ મતદારોની સંખ્યા કૌંસમાં આપેલ છે: (1) સિંધાવદર (3785) (2) પ્રતાપગઢ  (744)  (3) નવી કલાવડી (757) (4) વીડી ભોજપરા  (284) (5) રાજાવડલા (3507) (6) ખીજડીયા (2536) (7) લાલપર (565) (8) પાજ (778) (9) રસિકગઢ (444) (10) ગારિયા (1696) (11) કાનપર (497) (12) લીંબાળા (1710) (13) ચંદ્રપુર (6732)

ઉમેદવારો
(1) ઇસ્માઇલભાઈ ફતેહભાઈ શેરસીયા કોંગ્રેસ
(2) યુસુફ મીરાંજી શેરસીયા અપક્ષ (ઈસ્ત્રી)
(3) ઝાકીરહુસેન જલાલભાઈ શેરસીયા બીજેપી
(4) યાકુબ ગનીભાઇ કડીવાર આપ

ઢુવા જિલ્લા પંચાયતની સીટ

ઢુવા જિલ્લા પંચાયતની સીટમાં તાલુકા પંચાયતની ચાર સીટ (1) માટેલ (2) જેતપરડા (3) ઢુવા અને (4) ચિત્રાખડાની સીટ આવે છે, કુલ મતદારો 21,534 અને ગામડા 23 આવે છે, ગામ દીઠ મતદારોની સંખ્યા કૌંસમાં આપેલ છે: (1) માટેલ (2121) (2) વીરપર (656) (3) ભીમગૂડા (1243) (4) ઓળ (1463) (5) લાકડધાર (840) (6) જામસર (751) (7) મકતાનપર (756) (8) નાગલપર (387) (9) પાડધરા (634) (10) વિઠલપર (519) (11) આણંદપર (478) (12) જેતપરડા (1041) (13) ઢુવા (1907) (14) ભાયાતી જાંબુડિયા (544) (15) રાતાવીરડા (1112) (16) સરતાનપર (818) (17) સમથેરવા (915) (18) વરડુસર (1186) (19) વીડી જાંબુડિયા (770) (20) રાજગઢ (488) (21) ચિત્રાખડા (1222) (22) પલાંસ (1012) (23) ખાનપર (671)

ઉમેદવારો
(1) પરસન દાનાભાઇ ઝરવરિયા કોંગ્રેસ
(2) જયશ્રીબેન સહદેવભાઈ ઉકેડીયા આપ
(3) સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા બીજેપી
(4) આરતીબેન હરેશભાઇ ગમારા અપક્ષ (કડાઈ)
(5) ભાવનાબહેન ભરતભાઈ કાંકરેચા અપક્ષ (પાણીની ટાંકી)

કોઠી જિલ્લા પંચાયતની સીટ

કોઠી જિલ્લા પંચાયતની સીટમાં તાલુકા પંચાયતની ત્રણ સીટ (1) કોઠી (2) ખખાણા અને (3) કણકોટની સીટ આવે છે, કુલ મતદારો 16.307 અને ગામડા 15 આવે છે, ગામ દીઠ મતદારોની સંખ્યા કૌંસમાં આપેલ છે: (1) કોઠી (2927) (2) હોલમઢ (830) (3) જેપુર (1083) (4) રૂપાવટી (1136) (5) ખેરવા (1209) (6) ઘીયાવડ (1056) (7) વણજારા (381) (8) પીપરડી (411) (9) જાલસીકા (716) (10) વસુંધરા (383) (11) ખખાણા (1339) (12) કોટડા નાયાણી (1400) (13) પીપળીયા અગાભી (1074) (14) કણકોટ (1894) (15) જૂની કલાવડી (468)

ઉમેદવારો
(1) આસીબેન આહમદભાઈ માણસિયા આપ
(2) પ્રભાબેન રમેશભાઈ પ્રબતાણી કોંગ્રેસ
(3) સવિતાબેન લાલજીભાઈ રાઠોડ બીજેપી

લુણસર જિલ્લા પંચાયતની સીટ

લુણસર જિલ્લા પંચાયતની સીટમાં તાલુકા પંચાયતની ત્રણ સીટ (1) સરધારકા (2) લુણસર અને (3) ગાંગીયાવદરની સીટ આવે છે, કુલ મતદારો 16,643 અને ગામડા 15 આવે છે, ગામ દીઠ મતદારોની સંખ્યા કૌંસમાં આપેલ છે: (1) સરધારકા (1803) (2) પલાંસડી (663)  (3) કેરાળા  (1711) (4) લુણસરીયા (1010)  (5) બોકડથભા (463) (1) લુણસર (2613) (2) ભેરડા (1229) (3) દેરાળા (995) (1) ગાંગીયાવદર (1097) (2) રાજસ્થળી (634) (3) કાછીયાગાળા (1329) (4) દલડી (1234) (5) દીઘલિયા (1088) (6) કાશીપર (774)

ઉમેદવારો
(1) પાંચાભાઇ વશરામભાઇ ધરજીયા કોંગ્રેસ
(2) ગેલાભાઇ શીવાભાઈ સાપરા આપ
(3) હંસાબેન મનીષભાઈ રોજાસરા બીજેપી

મહીકા જિલ્લા પંચાયતની સીટ

મહીકા જિલ્લા પંચાયતની સીટમાં તાલુકા પંચાયતની ત્રણ સીટ (1) રાતડીયા (2) મેસરીયા અને (3) મહીકાની સીટ આવે છે, કુલ મતદારો 19,184 અને ગામડા 18 આવે છે, ગામ દીઠ મતદારોની સંખ્યા કૌંસમાં આપેલ છે: (1) શેખરડી (791) (2) ચાંચડિયા (407) (3) રાતડીયા (1067) (4) ગુંદાખડા (855) (5) અદેપર (754) (6) સતાપર (779) (7) વિનયગઢ (623) (8) તરકીયા (790) (9) સમઢીયાળા (1287) (10) મેસરીયા (2193) (11) ભલગામ (12) (1433) (13) ઠીકરીયાળા (1432) (14) જોધપર (2135) (15) મહીકા (2692) (16) ગારીડા (808) (17) જાલીડા (558) (18) રંગપર (580)

ઉમેદવારો
(1) યશવંતબા કીર્તિરાજસિંહ વાળા કોંગ્રેસ
(2) જિજ્ઞાસાબેન રાજેશકુમાર મેર બીજેપી

પંચાસીયા જિલ્લા પંચાયતની સીટ

પંચાસીયા જિલ્લા પંચાયતની સીટમાં તાલુકા પંચાયતની ત્રણ સીટ (1) પંચાસીયા (2) પંચાસર અને (3) હસનપરની સીટ આવે છે, કુલ મતદારો 19,033 અને ગામડા 10 આવે છે, ગામ દીઠ મતદારોની સંખ્યા કૌંસમાં આપેલ છે: (1) પંચાસીયા (3442) (2) રાણેકપર (1479) (3) વાંકિયા (1284) (4) ભોજપરા (1692) (5) વઘાસીયા (1998) (6) પંચાસર (2047) (7) ધર્મનગર (1315) (8) જાલી (1217) (9) ધમલપર (1774) (10) હસનપર (2785)

ઉમેદવારો
(1) હેમીબેન રતિલાલ અણીયારીયા બીજેપી
(2) કુલસુમબેન અક્બરભાઈ બાદી કોંગ્રેસ

તીથવા જિલ્લા પંચાયતની સીટ

તીથવા જિલ્લા પંચાયતની સીટમાં તાલુકા પંચાયતની (1) તીથવા (2) રાતીદેવરી (3) પીપળિયારાજ અને (4) અરણીટીંબાની સીટ આવે છે, કુલ મતદારો 23,508 અને ગામડા 8 આવે છે, ગામ દીઠ મતદારોની સંખ્યા કૌંસમાં આપેલ છે: (1) તીથવા (5764) (2) રાતીદેવળી (3590) (3) કોઠારીયા (4) પીપળિયારાજ (3566) (5) વાલાસણ (2222) (6) અરણીટીંબા (2169) (7) પાંચદ્વારકા   (2228) (8) અમરસર (1397)

ઉમેદવારો
(1) મહેબુબભાઇ અહમદભાઈ કડીવાર કોંગ્રેસ
(2) મુફીજ ઇબ્રાહિમ માથકીયા બીજેપી
(3) રણજીત સોમાભાઈ સોલંકી આપ

Content Copying Forbidden !!

error: Content is protected !!