કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરમાં ટીટોડીએ ત્રીજા માળે ઈંડા મૂક્યા

વાંકાનેરમાં ટીટોડીએ ત્રીજા માળે ઈંડા મૂક્યા

વાંકાનેર: અહીં ચંદ્રપુર રોડ પર આવેલ દવાખાનાના ત્રીજા માળે ટીટોડીએ ઈંડા મૂક્યા છે….


કહેવામાં આવે છે કે ટીટોડી જ્યાં અને જેમ ઈંડા મૂકે છે, તે પરથી વરસાદનો અંદાજ લગાડવામાં આવે છે લોકમાન્યતા એવી છે કે
• જો ટીટોડી ઊંચી જગ્યાએ ઈંડા મૂકે, તો વધુ વરસાદ આવશે
• જો નીચી કે સપાટ જમીન પર મૂકે ,તો ઓછો વરસાદ આવશે
તો આ ટીટોડીએ ચંદ્રપુર રોડ પર આવેલ ડો. ઝહીર ચૌધરીના ક્લિનિકની છત ઉપર ત્રીજા માળે ઈંડા મુકેલ છે
શું સમજવુ આપણે?

Content Copying Forbidden !!

error: Content is protected !!