કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ડ્રિપ ઇરીગેશનના બાદશાહ તરીકે જાણીતા ઈમરાનભાઈ ખોરજીયા (જેતપરડા )નો આજે જન્મ દિવસ

ડ્રિપ ઇરીગેશનના બાદશાહ તરીકે જાણીતા ઈમરાન ભાઈ ખોરજીયા (જેતપરડા )નો આજે જન્મ દિવસ

જેતપરડા ગામનાનુ ગૌરવ અને નાની ઉંમરમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટું નામ ધરાવતા ઈમરાન ખોરજીયાનો આજે જન્મ દિવસ

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના વતની ખોરજીયા ઇસ્માઇલભાઈના પુત્ર ઇમરાનભાઈ ખોરજીયા ઉર્ફે “માસુમ” જેઓ ડ્રીપ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે જેને સૌરાષ્ટ્ર ના તમામ મિત્રો આપેલ મોબાઈલ નંબર 7600710583 ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે

Content Copying Forbidden !!

error: Content is protected !!