કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

વાંકાનેર તાલુકામાં એસીડ પીવાના બે અલગ અલગ બનાવો

ચિત્રાખડામાં તરૂણે અને ઢુવામાં યુવતીએ એસીડ પી લીધો હતો

વાંકાનેર: તાલુકાના ચિત્રાખડામાં ૧૭ વર્ષના એક તરૂણે અને બીજા બનાવમાં ઢુવાના એક યુવતીએ કોઈ કારણોસર એસીડ પી લીધો હતો….

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના ચિત્રાખડામાં ૧૭ વર્ષના તરૂણે એસિડ પી લીધો હતો, એના પિતાએ બાઇક ચલાવવાની ના પાડતા લાગી આવ્યુ હતું અને આ પગલુ ભરી લીધુ હતું. જેને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં ઢુવાના ખુશાલીબા બળવંતસિંહ સિંધવ (ઉ.19) નામની યુવતીએ કોઈ કારણોસર એસીડ પી જતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે. પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!