કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

માટેલમાં મહિલાનો ઝેરી દવા પી આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા જાગૃતિબેન અશ્વિનભાઇ સરાવાડીયા ઉ.38 નામની મહિલાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!