ઓળ ગામના બે યુવાનો
વાંકાનેર: તાલુકાના ઓળ ગામના બે યુવાનો મોટર સાયકલ પર દેશી દારૂ જેવું કેફી પ્રવાહી લઇ જતા પોલીસ ખાતાએ પકડેલ છે…




જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ઓળ ગામના (1) રમેશભાઈ ઉર્ફે સંજય પ્રભુભાઇ વીંજવાડીયા (ઉ.20) અને (2) રવીભાઈ મશરૂભાઈ વીંજવાડીયા (ઉ.23) પોતાના હવાલાવાળા હિરો કંપનીના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી નંબર GJ-36-AQ-85378537 કિ રૂ.૪૦,૦૦૦/- વાળામાં પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ જેવું કેફી પ્રવાહી લીટર-૫૦ કી.રૂ. ૧૦,૦૦૦/-ગણી કુલ કિ રૂ.૫૦,૦૦૦/-નો મુદામાલ રાખી ઢુવા માટેલ રોડ ભવાની કાંટા સામે હેરાફેરી કરતા મળી આવતા ગુન્હામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(ઇ),૮૧,૯૮(૨) મુજબ નોંધાયો છે…

