કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ખોરાણામાં નણંદ – ભોજાઈએ ફિનાઈલ પી લીધું

લોકઅપમાં પુરાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ રાજકોટ: તાલુકાના ખોરાણા ગામે નણંદ – ભોજાઈએ સજોડે ફિનાઈલ પી લીધું હતું અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાણવા મળ્યા મુજબ હાલ બંને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં માતા – સાસુ સામે આક્ષેપ…

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

એલચી અને ચૂંટિયો એક મનુષ્યને વાંહામાં મીઠી ખંજવાળ થઈ, ખંજવાળ એવે ઠેકાણે થઈ કે ખંજોરવા હાથ પોગે નૈં, પેરણ કાઢી વાંહો ઉઘાડો કરી કાથીના વાણ ભરેલા ખાટલામાં ચત્તો સુઈ ઉપર-નીચે થઇ કાથી હારે વાંહો ઘસવા માંડયો, એને ખંજોરવામાં જે મજો-…

૨૦ વર્ષની છોકરી ૧૦,૦૦૦ ના દેશી દારૂ સાથે પકડાઈ

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

લાકડધારનો યુવાન પીધેલ હાલતમાં મોટર સાયકલ ચલાવતા પકડાયો વાંકાનેર: ઢુવા જાહેર રોડ પર એક ૨૦ વર્ષની છોકરી દારૂ ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓ નંગ-૧૦ દેશી દારૂ લીટર-૫૦ કિ.રૂ. ૧૦,૦૦૦/-નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે મળી આવતા અને બીજા બનાવમાં લાકડધારનો ર૮ વર્ષનો યુવાન…

વાંકાનેરવાસીઓ માટે એક વિશ્વસનીય નામ: આનંદ ઇન્વેસ્ટમેન્ટ

વાંકાનેરવાસીઓ માટે એક વિશ્વસનીય નામ: આનંદ ઇન્વેસ્ટમેન્ટ

1985 થી આનંદ ઇન્વેસ્ટમેન્ટ પોસ્ટ ઓફિસ રોકાણ, LIC જીવન વીમો, મ્યુચ્યુલ ફંડ SIP & SWP ના રોકાણ માટે મળો અમારી સેવાઓ * ઇન્સ્યોરન્સ (સાઇફ & જનરલ)* હેલ્થ ઇન્સ્યોરન્સ (મેડીકલેઈમ)* મ્યુચ્યુલ ફંડ (SIP & SWP)* પોર્ટફોલીયો મેનેજમેન્ટ સર્વિસ* ચાઈલ્ડ ફીયુચર એસેસમેન્ટ*…

મેસરીયામાં ડમ્પરીયાના ત્રાસથી લોકો ત્રાહિમામ

ડમ્પરીયાની પ્રવેશબંધી કરાશે વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામ પાસેથી રોજના 200 થી 250 ડમ્પરીયા નીકળે છે, બેફામ ચાલતા આ ડમ્પરીયાના કારણે અવાર-નવાર અકસ્માતો થાય છે, સરપંચે આ બાબતની અનેક વાર લેખિત રજુઆત કરી છે, પણ વહીવટી તંત્ર કોઈ પગલાં ભરતું નથી,…

ટ્રેનો રાજકોટથી અમદાવાદ માત્ર બે- સવા બે કલાકમાં પહોંચશે

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

હાલ 90 કિ.મી.ની સ્પીડે ટ્રેનો દોડી રહી છે ટ્રેક અપગ્રેડેશન અઘરૂ કામ પુર્ણ થતા ટ્રેનો 125-130 કિ.મી.ની ઝડપે દોડવા લાગશે રાજકોટ-અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થઈ છે. અગાઉ રાજકોટ ખાતે કેન્દ્રીય કેબીનેટ રેલ્વે મંત્રી અશ્વિન વૈષ્ણવ દ્વારા અમદાવાદથી ઉપડતી…

વિરપર ગામે સબમર્સિબલ પંપના કેબલની ચોરી

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

કેબલ સરકારી માલિકીનો વાંકાનેર: તાલુકાના માટેલ-વિરપર ગ્રામપંચાયતના સરપંચશ્રી જયાબેન હર્ષદભાઇ દુધરેજીયાએ વિરપર ગામે સબમર્સિબલ પંપના કેબલની ચોરી થયેલ હોય તેની પી.આઈ. સાહેબ, તાલુકા પોલિસ સ્ટેશન, વાંકાનેરને અરજી કરેલ છે… અરજીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર તાલુકાના વિરપર ગામે સબ મર્સિબલ…

ઝાડા ઉલટી બાદ સાત વર્ષની બાળકીનું મૃત્યુ

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

વાંકાનેર: હાઇવે ઉપર ઢુવા ચોકડી પાસે રહેતા પરિવારની દીકરીને ઝાડા ઉલટી થયેલ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અને તેણીનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે. વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ચોકડી પાસે રહેતા પરિવારની પરિબેન સંદીપભાઈ કાઠી નામની સાત વર્ષની…

પાડધરામાં અનધિકૃત દબાણકર્તાઓને મામલતદારની નોટિસ

વાંકાનેર ટ્રાફિક પોલીસને મારી નાખવાની ધમકી

સરકારી તંત્રની લાલ આંખથી દબાણ કરનારાઓમાં ફફડાટ વાંકાનેર: અહીંની મામલતદાર કચેરીમાંથી જાણવા મળ્યા મુજબ તાલુકાના પાડધરામાં ગામમાં સરકારી જમીન પરનું અનઅધિકૃત દબાણ દુર કરવાની લે.રે.કો.ક. ૨૦૨ હેઠળની નોટીસો દશેક જણાને અપાઈ છે. આથી દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. મળેલ માહિતી…

વાંકાનેરથી વિરમગામ જતા ટ્રેનમાં 80 હજારની ચોરી

તા.06/11/2025 નો બનાવ અજાણ્યો શખ્સ ખેત મજૂરના સેરવીને લઈ જતાં રેલ્વે પોલીસે તપાસ આદરી વાંકાનેરથી વિરમગામ જવા ટ્રેનમાં બેસેલ શ્રમિકના ખિસ્સામાંથી રોકડ રૂ.80 હજારની ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી છૂટતાં રેલ્વે પોલીસે તપાસ આદરી હતી. બનાવ અંગે હરિયાણા રહેતા રામચંદ્ર…

Content Copying Forbidden !!

error: Content is protected !!