કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રાતાવીરડા: વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

બન્ને દરોડામાં 5,00,400નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલ રોસા સીરામીક પાસેથી પોલીસે બે અલગ અલગ કાર્યવાહીમા બે શખ્સને વિદેશી દારૂના 180 એમએલના ચપલા સાથે ઝડપી લીધા હતા. વાંકાનેર તાલુકા પોલીસ કરેલી આ કાર્યવાહીમાં પ્રથમ દરોડામાં આરોપી…

માટેલ અને વીરપરના શખ્સ ડૂબતા બચ્યા

માટેલના મહેશભાઈ મહારાજ અને વીરપર ગામના રણજીતભાઈ કોળી સહિત અનિલ નામના યુવાને દિઘડિયા નજીક નર્મદા કેનાલમાં ડૂબી રહેલાનો જીવ બચાવ્યો હળવદ : હળવદ તાલુકાના દીઘડિયા ગામે ગઈ કાલે મોટી દુર્ઘટના થતી અટકી હતી. નર્મદા કેનાલમાં નાહવા પડેલા ત્રણ યુવાનો ડૂબી…

ચંદ્રપુરના ઇમરાનની વિદેશી દારૂ પ્રકરણે ધરપકડ

ટંકારામા દારૂ સાથે એક શખ્સને પકડયા બાદ સપ્લાયર તરીકે નામ ખુલેલ વાંકાનેર: મોરબી એલસીબીએ ટંકારા અનેઉચીમાંડલ ગામે દરોડા પાડી કારમાંથી ૨૨૧ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સને પકડી પાડ્યા છે. આ સાથે બે અન્ય શખ્સના નામ ખુલતા તેની પણ ધરપકડ…

વાવાઝોડાના લેન્ડ ફોલ બાદ અતિભારે વરસાદની શકયતા

વાંકાનેરવાસીઓ  સાચવજો! લેન્ડ ફોલ વખતે 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે મોરબી : વાવાઝોડું બીપરજોય આક્રમક બનીને આગળ ધપી રહ્યું છે, ત્યારે વર્તમાન સ્થિતિ જોતા બીપરજોય કચ્છ અને પાકિસ્તાન વચ્ચે લેન્ડફોલ થાય તેમ હોવાથી વાંકાનેર સહીત મોરબી જિલ્લામાં ભારે પવન…

માટેલમાં પોલીસને જોઇને બાઈકચાલક ફરાર

જીનપરા ચોક અને કલાવડીના બોર્ડ પાસેથી અન્ય બે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાના માટેલ ગામે પોલીસને જોઈ જતા એક ઇસમ દેશી દારૂ ભરેલ બાચ્કું ફેકી પોતાનું બાઈક લઈને રફુચક્કર થઇ ગયો હતો જે ઇસમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ…

કેરળનો શિહાબ પગપાળા મક્કા પહોંચ્યો

8600 KM નું અંતર પૂરું કરવામાં 370 દિવસ લાગ્યા વરસો પહેલા વાંકાનેર તાલુકાના હાજી ખાના બાદીએ પણ પગપાળા હજ કરેલી શિહાબ સાથે અજમેરમાં મુંઝાવરે કરેલી વર્તણૂકનો વિડિઓ ખૂબ વાયરલ થયેલો હાલના સમયે લોકો હજ યાત્રાએ જવા રવાના થઈ રહ્યા છે.…

વાવાઝોડા વખતે શું કરવું અને શું ન કરવું?

નાગરિકો માટે સરકારે દિશાનિર્દશો જારી કર્યા સલામતી માટે સરકાર દ્વારા આપવામાં સૂચનાઓનું પાલન કરવા અનુરોધ મોરબી : ગુજરાત રાજ્યના કાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા નાગરિકો માટે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી…

નવા ઢુવાના યુવાનની કોહવાયેલી લાશ મળી

શરીર ઉપર કોઈ ઇજાના નિશાન જોવા મળતા નથી મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ પાસે આઈકોલેસ સિરામિક કારખાના સામે હરીપર કેરાળા ગામ તરફ જવાના રસ્તા પાસે યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં ડેડબોડી મળી આવી હતી. જેથી આ અંગેની મોરબી તાલુકા…

ધ્રાંગધ્રા – વાંકાનેર બસ ફરી શરૂ કરાઇ

રૂટ બંધ કરવાનું કારણ બસની ઘટનું અપાયું હતું ધ્રાગંધ્રા ડેપો દ્વારા ધ્રાગંધ્રા રાજકોટ વાયા વાંકાનેરનો 40 વર્ષથી ચાલતો એસટી બસ રૂટ અચાનક બંધ કરાતાં આ મુદે મુસાફરોમાં ભારે રોષ છવાયો હતો. અને આ અહેવાલ મીડિયામાં આવતાં જ ચોવીસ કલાકમાં ફરી…

ભ્રષ્ટાચારના આરોપી ત્રણેય શિક્ષકોને શોધતી પોલીસ

શાળાઓ શરૂ થવા છતાં હાજર નહીં થતા અનેક તર્કવિતર્ક રજા રિપોર્ટ મુક્યા તો કોણ આપી ગયું? રજા મંજૂર કરી કે નહીં? વગેરે યક્ષ પ્રશ્નો છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના ચાલુ વર્ષના ઓડિટ દરમ્યાન બેનામી નાણાંકીય વ્યવહારોના ઓડિટ પેરા…

Content Copying Forbidden !!

error: Content is protected !!