સગીરાને ગર્ભવતી બનાવી દેનારને 20 વર્ષની સખત કેદ
ઘોડાના તબેલામાં ઘોડા સહિતના પ્રાણીઓની દેખભાળ કરતા પરિવારના મોભીની પુત્રીને પેટમાં દુઃખાવો ઉપડતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા એક બાળકીને જન્મ આપી કુંવારી માતા બની હતી વાંકાનેરમાં વર્ષ 2021માં મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની સગીરા ઉપર તેમની સાથે જ રહેતા કૌટુંબિક કાકાએ નજર…