કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મોરબી ચુંવાળીયા કોળી સમાજના જીલ્લા પ્રમુખની વરણી કરાઈ

ચુંવાળીયા કોળી સમાજ બોડીંગની જનરલ મીટીંગમાં પ્રમુખ તરીકે હેમતભાઈ સુરેલાની વરણી કરવામાં આવી રવિવારે મોરબી ચુંવાળીયા કોળી સમાજ બોડીંગની જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી. જે મીટીંગમાં મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી સમાજ પ્રમુખ…

માલધારીઓને સસ્તા ભાવે ઘાસ આપવા સરકાર સમક્ષ ધારાસભ્યની સફળ રજૂઆત

કિલોના ૩૪ પૈસાના નજીવા ભાવથી રેશનકાર્ડ દીઠ પાંચ ગાંસડી ઘાસનું વિતરણ શરૂ કરાયું (દ્વારકાધિશ લચ્છી-વાંકાનેર દ્વારા): વાંકાનેર વિસ્તારના માલધારીઓ માટે પશુઓ માટે ઘાસચારો મળી રહે, તે માટે વાંકાનેર કુવાડવા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્ય સરકારમા રજૂઆત કરવામાં આવી હતી. …

સૌરાષ્ટ્માં  બપોરે બે વાગે અનુભવાયા ભૂકંપના આંચકા

ગુજરાતમાં એક પછી એક થોડા જ કલાકોમાં ધરા ફરીથી ધ્રૂજી ઉઠી છે કચ્છમાં આજ સવારે ભૂકંપ આવ્યો હતો: ફેબ્રુઆરી-માર્ચમાં કુલ છવીસ વાર ધ્રુજી ગુજરાતની ધરા ગુજરાતમાં આજના દિવસમાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે…

ખવાસ સમાજમાં જ્ઞાતિ ભોજન રદ કરાતાં રોષ ભભૂકી ઉઠયો

અન્ય કોઈ પીઢ જ્ઞાતિજનોની સલાહ સૂચન લીધા વિના વર્ષોથી યોજાતું જ્ઞાતિ ભોજન રદ કરાયું જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકામાં ખવાસ સમાજના આરાધ્ય દેવ દેશળ દેવની 95મી પુણ્યતિથિ આગામી તા. 4 એપ્રિલના ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીના ભાગરૂપે જ્ઞાતિની…

મોરબી જિલ્લામાં કોરોનાની દસ્તક : ચેતજો માસ્ક પહેરજો 

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવધાન-સતર્ક રહેવા અનુરોધ વાંકાનેર: મીડિયા અહેવાલો મુજબ મોરબીમાં છેલ્લા ત્રણ દિવસમાં બીજો કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવધાન-સતર્ક રહેવા અનુરોધ કર્યો છે.  કોરોના મહામારીની વિદાય બાદ સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં…

આ વર્ષે મરચાનો ભાવ તો ડબલ કરતા પણ વધારે, જીરું-હળદરના ભાવ પણ આસમાને

મસાલાના ભાવમાં અસહ્ય વધારાથી કંટાળેલી ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી રહી છે એક તરફ મોંઘવારીના મારથી પ્રજા પીડાઈ રહી છે, ત્યારે મરચું અને જીરા સહિત મસાલાના પણ ભાવમાં અસહ્ય ઉછાળો આવતા બારમાસી મસાલો ભરતા લોકોની હાલત કફોડી બની છે. અત્યારે બારમાસી મસાલો…

ખેડૂતો માટે માઠા સમાચાર: આ વર્ષ વિષમ હવામાનવાળું

કાલ, પરમ દિવસે અને એપ્રિલની શરૂઆતમાં પણ માવઠાની તથા મે  માસમાં તો આંધીની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હવે જે આગાહી કરવામાં આવે તેને ખેડૂતો સહિત સામાન્ય પ્રજા ગંભીરતાથી ધ્યાનમાં રાખી રહી છે.   તેમના દ્વારા લાંબા સમય માટે…

કોઠારીયા બેકળ વિસ્તારમાં ઘઉંના વાવેતરમાંથી દારૂ ઝડપાયો

ઈંગ્લીશ દારૂ સાથે આડત્રીશ હજારનો મુદામાલ કબજર કરતી મોરબી એલસીબી વાંકાનેર તાલુકાના કોઠારીયાના માર્ગે બેકળ વિસ્તાર તરીકે ઓળખાતા હડમતીયા ગામની સીમમાં એલસીબી ટીમે દરોડો પાડી ખેતરમાં ઘઉંના ઉભા પાકમાં છુપાવેલ અલગ – અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની 68 બોટલ સાથે બે…

પાંચદ્રારકા ગામે આજે સ્ત્રીરોગ (ગાયનેક)નો ફ્રી નિદાન કેમ્પ

નિદાન તથા દવા ફ્રીમાં અને જો જરૂરી હોય તો સોનોગ્રાફી પણ ફ્રીમાં કરી આપવામાં આવશે કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ- રાજકોટ અને જામેઆ ફાતેમતુઝઝહરા લીલ બનાત- પાંચદ્વારકાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન  વાંકાનેર: રાજકોટમાં આવેલ કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. રૂકમુદીન કડીવાર પોતાના માદરે વતન…

જીવિતને મૃત બતાવી કરોડોની જમીન હડપવાની ફરિયાદમાં રાજકોટથી એકની ધરપકડ

કુસુમબેન; માં અને દીકરીનું નામ એક હોઈ શકે નહીં, જો કે મરણના દાખલામાં કામિનીબેન નામ લખેલ છે મૂળ વાંકાનેરના પણ હાલમાં મુંબઈ રહેતા રજનીકાંત સંઘવીના ફરિયાદ અત્યારે ટોક ઓફ ટાઉન બની છે, આ ફરિયાદમાં એક આરોપીની ધરપકડ થઇ છે. ફરિયાદી વૃદ્ધ અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!