છૂટક ખેત મજૂરી કરતા વરડુસર ગામે દંપતીનો સજોડે આપઘાત
ત્રણ પુત્ર અને એક પુત્રીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી: કારણ અકબંધ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે છૂટક ખેતમજૂરી કરતા દંપતીએ અગમ્ય કારણોસર સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા નાના એવા વરડુસર ગામમાં અરેરાટી મચી જવા પામી છે.સાથે જ દંપતિના આત્યંતિક પગલાંથી…