વાંકાનેર પોલીસ સ્ટેશનેથી: અલગ અલગ ચાર ફરિયાદો નોંધાઈ
ધમલપરની સીમમાં ખેતરમાં પાણી આવવા મામલે ધમાલ, સામસામી ફરિયાદ- ગૌવંશની ગેરકાયદે હેરફેર કરતા ઝડપાયો, એક ફરાર- ઢુવામાં ઉઘરાણીમાં ચાર શખ્સોએ વેપારીને માર માર્યો- મકતાનપરમા દરજી ઝડપાયો દેશી દારૂ સાથે ધમલપરની સીમમાં ખેતરમાં પાણી આવવા મામલે ધમાલ, સામસામી ફરિયાદ ધમલપર ગામે…