કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સીધા પુરાવા વગર પણ ભ્રષ્ટ અધિકારીઓને દોષી ઠેરવી શકાય:સુપ્રીમ કોર્ટ

ભ્રષ્ટાચારના કેસોમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય : લાંચ લેવાના કે આપવાના કેસમાં પ્રત્યક્ષ પુરાવા ન હોય તો સજા પણ થઇ શકે છે         નવી દિલ્હી: સજા સંજોંગપૂર્ણ પુરાવાના આધારે થઈ શકે છે. પાંચ જજોની બંધારણીય બેન્ચે આ નિર્ણય લીધો છે.…

દેશમાં બાગાયતી ક્ષેત્રનો વિકાસ, ખેડૂતોને કામ કરવામાં સરળતા

બાગાયતી યોજનાઓને વહેલી મળી જશે મંજૂરી હવે દોઢ મહિનાની અંદર યોજના મંજૂર થઈ જશે પ્રોત્સાહન આપવાની યોજના છે. ખેડૂતોના ફળાઉ પાકના વાવેતર માટે રોપા અપાશે         તાજેતરમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ખેડૂતો માટે ચાલી રહેલી બાગાયતી યોજનાઓને વહેલી તકે…

ચોખામાં જોરશોરથી ભેળસેળ જોવા મળી રહી છે

પ્લાસ્ટિકના ચોખા હોવાની ગ્રાહકો માટેની છ નિશાનીઓ જાણો         વાંકાનેરમાં પણ પ્લાસ્ટિકના ચોખા વેંચતા હોવાની લોકચર્ચા છે, આજકાલ ચોખામાં જોરશોરથી ભેળસેળ જોવા મળી રહી છે. પ્લાસ્ટિકના ચોખા રાંધ્યા પછી પણ તમે સમજી શકતા નથી કે તે નકલી છે કે અસલી.…

સરતાનપર રોડ ઉપર રમની બોટલ સાથે યુવાન ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ સરતાનપર રોડ ઉપર સેટ મેક્સ સીરામીક નજીકથી અનિરુદ્ધસિંહ દાનુભા ચૌહાણ નામના યુવાનને બ્લેક લેસ ત્રિપલ એક્સ રમની બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પંચાસિયા નજીક પેપરમિલમાં લોડર હડફેટે આવી જતા મહિલાનું મૃત્યુ

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પંચાસિયા – અદેપર રોડ ઉપર આવેલ બ્રાઉનિયા પેપરમિલમાં કામ કરતા કિરણસિંહ રસિયા પટેલના પત્ની સાગરદેવીને લોડર નંબર જીજે – 36 – એસ – 2819 નંબરના ચાલક ગુમાન જોગડાભાઈ કટારાએ રિવર્સમાં ચલાવતી વેળાએ ગત…

વઘાસિયા ટોલનાકા નજીક ડમ્પર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

વાંકાનેર મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક નંબર વગરના આઈવા ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર કુંભારપરા વિસ્તારમાં રહેતા હસમુખભાઈ મોહનભાઇ બોસિયાના ભાઈ ભાવેશભાઈ બોસિયા બાઈક લઈને…

૭/૧ર પત્રકમાં કઇ માહિતી સમાયેલી હોય છે

દરેક જમીનધારકોએ ખાસ જાણી લેવા જેવી વિગતો ૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં.…

વેપારી પિતાની સગીર પુત્રનો કબ્જો મેળવવા કરેલ અરજી કોર્ટે રદ્દ કરી

ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ વાંકાનેરમાં તેલ-ગોળનો ધંધો કરતા અરજદારની અરજી અમાન્ય રહી         રાજકોટ: દિવ્યેશ એન્ટર પ્રાઈઝના નામે તેલ-ગોળનો ધંધો કરતા અને પ્રતાપપરા (રસાલા રોડ) પર રહેતા વાંકાનેરનાં વેપારી હીરલભાઈ રાજવીરના સગીર પુત્ર દિવ્યેશનો કબ્જો મેળવવાથી અરજી સેસન્સ કોર્ટે…

ગુજરાતનું નવું પ્રધાનમંડળ

નવી સરકાર રચાયા બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી ગુજરાતમાં ભાજપની નવી સરકાર રચાયા બાદ ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી: સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ…

મુખ્ય ત્રણ ઉમેદવારોને વાંકાનેર ધારાસભા વિસ્તારના ગામ દીઠ મળેલ મતો

વાંકાનેર તાલુકાના સો ગામડા, વાંકાનેર શહેર અને કુવાડવા વિસ્તારના 50 ગામોના કુલ 306 બુથમાં મુખ્ય ત્રણ ઉમેદવારોને મળેલા મતની વિગત નીચે મુજબ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!