કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેર વિધાનસભા બેઠક માટે 14-14 ટેબલ ઉપર 22 રાઉન્ડ પછી પરિણામ

પરિણામની ઉતુક્તાથી રાહ જોતા લોકો : શરત લગાડનાર અત્યારથી જ ટેંશનમાં વાંકાનેર વિધાનસભા બેઠક માટે માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે અને હાલમાં ચૂંટણી વિભાગ દ્વારા ઇવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે અને સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી…

સરકારી યોજના  ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ મેળવવાની છેલ્લી તારીખ 10/12/2022 છે

લઘુમતીઓ માટે ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.         ગુજરાત સરકાર દ્વારા વર્ગ પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિકના વંચિત વિદ્યાર્થીઓ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને તેમનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખવા માટે ગુજરાત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ શાળા તેમજ કોલેજ સ્તર…

વાંકાનેર એસટી ડેપોને દાહોદ રૂટ માટે નવી બસ ફાળવવામાં આવી

        વાંકાનેર એસ. ટી. ડેપોમા બપોરે વાંકાનેરથી મોરબી અને દાહોદ જતી બસ નવી આવતા રાજકોટ વિભાગ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા.ડી. જાડેજા તેમજ વાંકાનેર ડેપો મેનેજર જે.એમ. અગ્રાવત દ્વારા નવી બસ આપવામાં આવતા તેને એકમેકના મોઢા મીઠા કરીને આવકારવામાં આવી…

ભારતીય બંધારણ અને મિલ્કતનો કાયદો

સને 1978ના બંધારણના 44મા સુધારાથી મિલકત ધરાવવાના હકને મૂળભૂત હકોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે       ભારતીય બંધારણ અને મિલકત : સ્વાધીનતા પછી સને 1949માં માન્ય કરાયેલ ભારતીય બંધારણમાં ભારતની પ્રજાને જે મૂળભૂત હકો બક્ષવામાં આવ્યા તેમાં મિલકત ધરાવવાનો હક પણ…

તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022

ગુજરાત પંચાયત વિભાગ દ્વારા બાકી રહેલી તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખની તારીખો જાહેર કરી દેવામાં આવી છે જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 08/01/2023 જાહેર કરી છે, જયારે તલાટી પરીક્ષાની તારીખ 29/01/2023 જાહેર કરી  છે. આ માટે કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટ…

ઢુવા હાઇવે પર ટ્રકની તાડપત્રી છોડતી વખતે નીચે પટકાતા યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મોરબી  હાઇવે પર આવેલ સનરાઇઝ ફેકટરી પાસે માટી ભરેલા ટ્રક ઉપર ચડી તાડપત્રી છોડી રહેલ કચ્છના ભીમાસર ભટુકીયા ગામનો વેલાભાઈ બાબુભાઈ સોઢા ઉ.30 નામનો યુવાન ટ્રક ઉપરથી નીચે પટકાતા ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.…

મતદાન પૂરૂં થતા હવે લોકોને પરિણામની રાહ છે

મતદાનના સાચા આંકડા મોડીરાત્રી સુધીમાં આવે તેવી શક્યતા વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પહેલા ઇવીએમમાં ગરબડી છે કે કેમ મત સરખી રીતે પડે છે કે કેમ એ ચકાસવા માટે અધિકારીઓ દ્વારા મોકપોલ કરવામાં આવતો હોય છે. ત્યારે આજે મોકપોલ દરમિયાન ખામી…

Content Copying Forbidden !!

error: Content is protected !!