કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સિંધાવદરનો ચેકડેમમાં ડૂબી ગયો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ ગાત્રાળનગરમાં રહેતા રમેશભાઈ બાંભવાનો પંદર વર્ષનો દીકરો ઉદયભાઇ રમેશભાઈ બાંભવા સિંધાવદર ગામ પાસે આવેલ પાનીયા ચેકડેમમાં ડૂબી ગયો હતો, જેથી તેનું મોત થયું હતું, જે બાદ મૃતકની લાશને પાણીમાંથી બહાર…

વાંકાનેરમાં 21 ઉમેદવારોના ફોર્મ ભરાયા

  તેર અપક્ષો પણ પોતાનું નસીબ અજમાવવા મેદાને પડ્યા છે: ફોર્મ પાછા ખેંચાયા પછી સાચું ચિત્ર સ્પષ્ટ થશે ફોર્મ ભરનાર તમામની નામાવલી નીચે મુજબ છે (1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી  ભાજપ (2 ફોર્મ ) (2) મનસુખભાઇ વાલજીભાઇ સેટાણીયા – ભાજપ (2…

વાંકાનેર ધારાસભા:ભાજપ, કોંગ્રેસ અને આપની સ્થિતિ

પ્રચાર તંત્ર ગોઠવવામાં પાછળ રહેનાર ઉમેદવાર માર ખાઈ જશે     વાંકાનેર ધારાસભ્ય મતવિસ્તારમાં સૌથી વધુ કોળી મતદારો અને બીજા નંબરે મુસ્લિમ મતદારો છે. ભાજપે આ વખતે લોહાણા સમાજના જીતુભાઈ સોમાણી તથા કોંગ્રેસે મુસ્લિમ સમાજના મોહમ્મદ જાવેદ પીરઝાદાને અને આમ આદમી…

કોઠારીયામાં મહિલાનો આપઘાત

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયેલ ૨૩ વર્ષના ચકુબેન કનકભાઈ કોબીયાએ અગમ્ય  કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા અપમૃત્યુ નીપજ્યું છે. પોલીસ તપાસ ચાલુ છે અવસાન નોંધ જીનપરાના  લીલાવંતીબેન કુરજીભાઈ ઉમરાણીયા (ઉમ્મર વરસ-55) નું તા: 12-11-2022 ના રોજ…

સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનો ઇતિહાસ

વાંકાનેરથી પશ્ચિમ બાજુ દશ કિલોમીટર દૂર સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. તે મંદિરમાં જડેશ્વર દાદા સ્વયંભુ પ્રગટ થયા છે,  તેનો ઇતિહાસ જામ રાવળ સાથે સંકળાયેલો છે     વાંકાનેરથી પશ્ચિમ બાજુ દશ કિલોમીટર દૂર રતન ટેકરી ઉપર પાંચસો વર્ષ…

ધમલપર: દાદુપીર (રહેમતુલ્લાહ  અલયહે)

અંતે વાંકાનેરની લુહાર શેરીમાં લુંટારાએ સીદાભાઇની ગરદન પર ઘા કરી ડોકું ઉડાવી દીધું. સરમુબારક ત્યાં પડયા પછી ધડમુબારક લડતું લડતું અત્યારે જયાં દાદુપીરની દરગાહશરીફ છે, ત્યાં પડયું. વાંકાનેરની ધરતી પર ત્યારે રાજા બનેસીંગનું રાજ હતું. સન ૧૮૪ર થી ૧૮૮૧ સુધી…

વાંકાનેરના ધારાસભ્યોને હરીફ પર મળેલી લીડ

૧૯૬૨થી ૨૦૧૭ સુધીની કુલ 14 ચૂંટણીઓના રસપ્રદ આંકડાઓ વાંકાનેરના ધારાસભ્યોની કુલ 14 ચૂંટણીઓની મતદાન તારીખ, જીતનાર, બીજા નંબરે રહેનાર હરીફ ઉમેદવાર અને મળેલી લીડની વિગતો કમલ સુવાસ ના વાંચકો માટે ઉપર મુજબ છે.  

વાંકાનેરના સમાચાર ટૂંકમાં: ચીફ ઓફિસર સસ્પેન્ડ

આજના પેટ્રોલ/ડીઝલ ભાવ અને હવામાન વાંકાનેરના આજના પેટ્રોલ/ડીઝલ ભાવ અને હવામાન નીચે મુજબ છે પેટ્રોલ રૂપિયા 96.17 અને ડીઝલ રૂપિયા 91.93. હવામાન 21 થી 38 રહેશે મોરબી પુલ તૂટવાના પ્રકરણમાં વાંકાનેરના ચીફ ઓફિસર સસ્પેન્ડને સસ્પેન્ડ કરાયા છે.    

ગુજરાત ધારાસભા ચૂંટણી નો કાર્યક્રમ

                                                 પ્રથમ તબક્કો (89 સીટ)             બીજો તબક્કો (93 સીટ) નામાંકન કરવાની છેલ્લી તારીખ          નવેમ્બર 14, 2022 (સોમવાર)     નવેમ્બર 17, 2022 (ગુરુવાર) નામાંકનોની ચકાસણી માટેની તારીખ       નવેમ્બર 15, 2022 (મંગળવાર)        નવેમ્બર 18, 2022 (શુક્રવાર) ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ નવેમ્બર…

વાંકાનેર ધારાસભા સીટઃ ઈતિહાસના આયનામાં

વાંકાનેરની આ સીટ ઉપર ર વાર સ્વતંત્ર પક્ષ, ૧ વાર અપક્ષ, ર વાર ભાજપ અને ૮ વાર કોંગ્રેસનો વિજય વાવટો ફરકયો છે ભારત દેશ આઝાદ થયા પછી વાંકાનેરનો ત્યારના સૌરાષ્ટ્ર રાજય કે જેના મુખ્ય મંત્રી ઢેબરભાઇ હતા, તેમાં સમાવેશ થતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!