કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ મંજુરી અંગેનો પરિપત્ર રદ

જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ દ્વારા ગેરકાયદેસર બાંધકામ મંજૂરી જો આપવામાં આવી હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જીતુ સોમાણીની માંગ મોરબી જિલ્લાની ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં તત્કાલીન ડીડીઓ જે એસ પ્રજાપતિ દ્વારા…

તરકીયાની સીમમાંથી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

વઘાસીયા ટોલનાકા પાસે અકસ્માતમાં ઇજા વાંકાનેરના તરકીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી અને દેશી દારૂના જથ્થા સાથે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ૩ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બીજા બનાવમાં વઘાસીયા ટોલનાકા પાસે આધેડ બાઈક…

કપચીના ઢગલામાં બાઈક સ્લીપ: સરધારકાના યુવાનને ઇજા

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

મેસરીયા ભરડીયાના શ્રમિકનું બેભાન હાલતમાં મોત માટેલ ચોકડી પાસે બાઈક સ્લીપ થતા ઇજા થાન પાસેના વિજળીયા ગામે દવા પી ગયેલા યુવાનનું મોત વાંકાનેર: તાલુકાના સરધારકા ગામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે થાન ચોકડી પાસે સ્લીપ થતા તેમને પગમાં અને…

ચાલુ ટ્રેક્ટરની ટ્રોલીમાંથી નીચે પડી જતા ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ભીમગુડાના યુવાનનું વીરપર નજીક બાઈક સ્લીપ સરતાનપર ચોકડી પાસેથી વર્લીના આંકડા લખતા પકડાયો વાંકાનેર: ઢુવા ચોકડીથી લાકડધાર જતા રસ્તે ચાલુ ટ્રેક્ટરની ટ્રોલીમાંથી નીચે પડી જતા યુવાનને ઇજા થઇહતી.બીજા બનાવમાં ભીમગુડાના યુવાનનું વીરપર નજીક બાઈક સ્લીપ થતા હોસ્પિટલમાં દાખલ થવું પડયું…

યુવાન વીસેક ફૂટ ઊંચાઈએથી નીચે પડી ગયો

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

અમરસર ફાટક પાસે વાહન અકસ્માત વાંકાનેર: સરતાનપર રોડ પરની ખાણમાં વીસેક ફૂટ ઊંચાઈએથી યુવાન નીચે પડી જતા સિવિલે ખસેડાયો હતો બીજો બનાવ અમરસર ફાટક પાસે વાહન અકસ્માતનો બનેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર- મોરબી હાઇવે સરતાનપર રોડ જોન્સન સિરામિક નજીક…

એકતા ગ્રુપ દ્વારા ત્રણ દિ’માં બે બીનવારસી મૃતદેહની અંતીમવિધી

એક અજાણ્યા યુવાને ટ્રેનમાંથી ઉતરી ટ્રેક પર પડતું મૂક્યું હતું બીજાનું ભોજપરાની સીમમાં રહેતા વયોવૃધ્ધનું મૃત્યુ થયેલ વાંકાનેર: અહીં રેલ્વે સ્ટેશન ખાતે ગત તા.24/12ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઓખા-નાથદ્વારામાં મુસાફરી કરતા આશરે 55 વર્ષીય અજાણ્યા યુવાને ટ્રેનમાંથી ઉતરી ટ્રેક…

તીથવાના ગઢવારા ઉપર હુમલો: કેસમાં છ આરોપી

તીથવાના ગઢવારા ઉપર હુમલો: કેસમાં છ આરોપી

રાજાવડલા રોડ પર બનેલો બનાવ ખલીફાના વિડીઓના નંબર બાબતે વિડીઓ ફોર્વડ કરવાનો મામલો વાંકાનેર: રાજાવડલા ગામના રોડના બોર્ડ પાસે ધર્મના ખલીફાના વિડીઓના નંબર બાબતે વિડીઓ ફોર્વડ કરેલ હોય જે બાબતે આરોપીઓને સારૂ નહિ લાગતા તીથવાના એક શખ્સને છ જણાએ ગાડીમાંથી…

બંધ દુકાનના તાળા ફંફોળતો શખ્સ મળી આવ્યો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

લુણસરીયાનો શખ્સ કેફી પ્રવાહી પી ને મોટર સાયકલ ચલાવતો’તો વાંકાનેર: ઢુવા ચોકડી નજીક રાત્રીના અંધારામાં લપાતો છુપાતો બંધ દુકાનના તાળા ફંફોળતો એક શખ્સ મળી આવ્યો હતો, બીજા બનાવમાં લુણસરીયાનો શખ્સ રેલવે ફાટક પાસે કેફી પ્રવાહી પી ને મોટર સાયકલ ચલાવતા…

લજાઈમાં બીજ કોર્પોરેશન કંપનીમાં આગ લાગી હતી

અમરસર રેલવે ફાટકે પંચાસિયાના રહીશની કારમાં આગ

ટંકારા: તાલુકાના લજાઈ ગામે બીજ કોર્પોરેશન કંપનીમાં આગની ઘટના સામે આવી હતી જે અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો. લાગેલ આગ પર કાબુ મેળવી સરાહાનીય કામગીરી કરી હતી. આ આગની…

ખૂંટીયો રિક્ષા સાથે અથડાતા કોટડાનાયાણીનો પરિવાર ઈજાગ્રસ્ત

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

જડેશ્વર પાસે રિક્ષા ગોથું ખાઇ ગઈ પંચાસિયા પાસે અકસ્માતમાં દંપતીને ઈજા સિંધાવદર પાસે ઝેરી દવા પી લેતા સારવારમાં સરતાનપર અને ભીમગુડાના શખ્સો આંકડા લેતા વાંકાનેર: તાલુકાના જડેશ્વર નજીક અચાનક રોડ પર ખૂંટીયો દોડીને આવતાં રોડ પરથી પસાર થઈ રહેલી રિક્ષા…

Content Copying Forbidden !!

error: Content is protected !!