કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ટાઉનહોલમાં પાર્ક અર્ટીગામાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો

ચંદ્રપુરમાં એસિડ પી ગયેલ મહિલાનું સારવારમાં મોત વાંકાનેર શહેર વિસ્તાર ટાઉનહોલની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ અર્ટીગા કારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયા છે. બીજા બનાવમાં ચંદ્રપુર ગામે રહેતા આધેડ મહિલાએ પોતે…

પીપળીયારાજમાં ટ્રેક્ટર રળી પડતા બાળકનું મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

અરણીટીંબાનો શખ્સ કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા પકડાયો વાંકાનેર: તાલુકાના પીપળીયારાજની વાડીએ મજૂરી કામ કરતા યુવાનનો આઠ માસનો દીકરો ટ્રેક્ટર નીચે છાયામાં સુવડાવ્યો હતો દરમિયાન ટ્રેક્ટર રડી પડતા તે ટ્રેક્ટરના ટાયર બાળકના શરીર ઉપરથી ફરી ગયા હતા જેથી કરીને…

બાઉન્ટ્રી ટોલનાકા પાસે લાંબી લાઇને જીવન ભરખાયું

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ટ્રક પાછળ મોટર સાયકલ અથડાતા મરણ વાંકાનેર: બાઉન્ટ્રી ટોલનાકા પાસે ટોલનાકાના વાહનોની લાંબી લાઇન હોય જેમાં ટ્રકના પાછળના ભાગે મૂળ રાજસ્થાનના રહીશે પોતાનુ મોટર સાયકલ ચાલકે અથડાવી પોતાને શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે… જાણવા મળ્યા મુજબ…

બોકડથંભાના આઘેડને ટ્રકે હડફેટે લેતા મરણ

દીઘલિયા બાજુથી ઘરે આવતા હતા વાંકાનેર: તાલુકાના બોકડથંભાના આઘેડ પોતાનુ મોટરસાયકલ લઇને દીઘલિયા બાજુથી આવતા હતા ત્યારે પાછળથી એક ટ્રકે મોટરસાયકલને ઓવરટેક કરવા જતા પાછળના વ્હિલના જોટામાં લઈ લેતા મરણ ગયેલ છે… જાણવા મળ્યા મુજબ ફરીયાદ વાંકાનેર તાલુકાના બોકડથંભાના જયેશ…

અજાણ્યાની વ્હારે 108 ની ટીમ: નિષ્ઠાપૂર્વકની ફરજ

મકતાનપર આંણદપર રોડ પર અકસ્માત વાંકાનેર: આજે પાડધરા રોડ પાસે મકતાનપર આંણદપર રોડ પર ચામુંડા ચેમ્બર સામે કોઈ અજાણ્યા માણસનો અકસ્માત થતા જીનપરા જકાત નાકાની એમ્બ્યુલન્સને 18:39 ટાઈમે ખબર મળેલ, જેમાં સ્થળ પર જઈને જોતા અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં હતો,…

ટોળ- અમરાપર રોડ પર રવિવારે કોળી ઠાકોર સમાજનું સ્નેહમિલન

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

દિપકભાઈ બાબરીયાની અખબાર યાદી કોળી ઠાકોર સમાજનું સામાજીક સુધારણા કરીને નવું બંધારણ ઘડવાનો મુખ્ય હેતુ મોરબી, વાંકાનેર, હળવદ, માળીયામિયાણાં અને ટંકારા તાલુકાના કોળી સમાજના મંડળો, ગ્રુપો, સંસ્થાઓના સર્વે હોદેદારો, આગેવાનો, રાજકીય કાર્યકરોનું સ્નેહમિલન વાંકાનેર: બાબરીયા સુરાપુરાઘામ, ટોળ અમરાપર રોડ, નદી…

વાડી, ફાર્મ હાઉસ, કારખાના કે પોલ્ટ્રીફાર્મમાં ફેન્સીંગ માટે

વાડી, ફાર્મ હાઉસ, કારખાના કે પોલ્ટ્રીફાર્મમાં ફેન્સીંગ માટે

‘ગુલશન વાયરનેટીંગ’ જાળી પણ બાંધી આપવામાં આવશે ઝટકા વાયર, ગરેડી, જેબોલ્ટ, ચરખા, ઝટકા લાકડી, ખપારી, ઝટકા દોરી વિગેરે હોલસેલ તથા રીટેઇલ ભાવે મળશે હાલના સમયમાં સુરક્ષા ખૂબ મહત્વની છે, એ પછી વ્યક્તિની હોય કે કોઈ વસ્તુની. તમારી વાડી હોય કે…

હવે તમામ મિલકતો માટે પેઢીનામું નીકળશે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

પરિપત્રમાં સુધારો કરાયો પેઢીનામું કાઢી આપવાની જવાબદારી તલાટીઓને સોંપાઇ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સીટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલ મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, વાણિજય દુકાનો, ઓફીસો જેવી તમામ સ્થાવર મિલકતો પણ સબંધિત તલાટી કમ મંત્રી/સીટી/કસ્બા તલાટીએ પેઢીનામું બનાવી…

વાંકાનેર ડૉક્ટર એસોશિયેસનનો સેમિનાર સંપન્ન

હાર્ટ એટેક અને સારવાર વિશે ચર્ચા થઇ વાંકાનેર: એચ સી જી હોસ્પિટલના સહયોગથી ગઈ કાલે વાંકાનેરમાં વાંકાનેર ડૉક્ટર એસોશિયેસન સાથે એક સેમિનારનું આયોજન કરેલ હતું, જેમાં રાજકોટ ના ખ્યાતનામ (1) ડો દિનેશ રાજ (cardiologist) (2) ડૉ હરીશ વાજા (cardio vascular…

ડમ્પરની પાછળ મોટર સાયકલ ભટકાઈ જતા મરણ

લાકડધાર તરફથી ઢુવા બાજુ આવતો હતો મૃતકે પ્રેમ લગ્ન કરેલ હતા, તેને ત્રણ માસનો એક દિકરો છે વાંકાનેર: લાકડધાર ગામ પાસે એક મોટર સાયકલ ડમ્પરના પાછળ ઠાઠાના ભાગે ભટકાઇ જતા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નીપજેલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!