“મા” કાર્ડ અને “મા વાત્સલ્ય” યોજનાના કાર્ડ કન્વર્ટ કરી લો: 31 માર્ચ પછી નહિ ચાલે
મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે સરકાર દ્રારા અગાઉ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવેલી હતી. આ તમામ યોજનાનું આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY-MA)માં સરકાર દ્રારા સમાવેશ કરવામાં આવેલ છે. જેથી…