કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

રોગચાળો ફેલાય તેવી નાગરિકોને દહેશત

ચીફ ઓફિસર પ્રજાજનોને ઉઠા ભણાવતા હોય તેવું લાગે છે નવા ફિલ્ટર પ્લાન્ટને તાકિદે શરૂ કરવા પ્રજાજનોમાં ઉઠતી માંગ વાંકાનેર શહેરની એક લાખની જનતાના લમણે ઝીંકાય છે ગંધાતું ગંદું પાણી કેનાલની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી નગરજનોને ડહોળુ પાણી આવે…

વાંકાનેર વિસ્તારના બાગાયતદાર ખેડૂતો જોગ

જડેશ્વર રોડ પરની બાગાયત કચેરીએથી રોપા મળશે સરકારશ્રીના બાગાયત ખાતા હસ્તકની વાંકાનેર નર્સરી ખાતે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માં ઘર આંગણે તથા બાગાયતી પાકની ખેતી કરવા ઇચ્છુક ખેડુતોને ફળપાકના રોપાઓ જેવા કે બીલા, રાયણ, આંબલી, આમળા, જામફળ, કોઠા, ફાલસા, કરમદા, સેતુર…

13 મી એ તા.પંચા.ની સાધારણ સભા

કારોબારી સમિતિની રચના થશે વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતમાં કુલ 24 સભ્યોનું માળખું છે, તેમાં ચંદ્રપુરની સીટ ખાલી છે, આથી કુલ 23 માંથી 13 સભ્ય ભાજપના અને 10 સભ્યો કોંગ્રેસના છે. એક સ્પષ્ટતા જરૂરી છે કે કેટલાક મીડિયામાં અત્યારથી જ જિજ્ઞાષાબેન…

દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની કેદ

ઢુવા નજીક સગીરા ઉપર દુષ્કર્મના બનાવમાં અદાલતનો કડક ચુકાદો મોરબી : વાંકાનેરના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેનાર આરોપીને નામદાર મોરબીની સ્પેશિયલ પોકસો અદાલતે 20 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની વિગત…

હવે જુવારની નવી જાતમાંથી બનશે ઇથેનોલ

ઇન્દોરના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યા નવા બીજ જુવારની નવી જાતમાંથી હવે ઇથેનોલ તૈયાર કરવામાં આવશે, જેને પેટ્રોલમાં ભેળવીને વાહનોમાં ઇંધણ તરીકે વાપરી શકાશે. તેનાથી વાયુ પ્રદૂષણ પર અંકુશ આવશે અને પેટ્રોલ પર નિર્ભરતા ઘટશે. આ ચમત્કાર રાજમાતા વિજયરાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીની ઈન્દોર…

નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની મીટીંગ મળી

સરકારની ગાઈડલાઇન્સ મુજબ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અંતર્ગત તહેવારોને ધ્યાને રાખી વાંકાનેરમાં નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં દર વર્ષની જેમ રાબેતા…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 9-10-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 545 (230) ઘઉં ટુકડા 475 થી 530 (200) બાજરો 300 થી 400 (10) જુવાર 950 થી…

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન હવે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના માટે ચૂંટણીપંચે આજે તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીપંચના જણાવ્યાનુસાર મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની…

બહુચરાજીના પદયાત્રીઓનું રામધામ ખાતે સન્માન

બહુચરાજીના સંઘમાં પાટણ, સુરત-અમદાવાદ સહિતના વિસ્તારોના ભાવીકો જોડાયા વાંકાનેર: મુળ બહુચરાજી ગામના વતની ઠકકર જયંતિલાલ શિવાજીના પરિવાર દ્વારા બહુચરાજીથી વીરપુર પગપાળા સંઘ લઈ જવાની પરંપરા આજે 43 વર્ષ પછી પણ અકબંધ છે. આ પગપાળા સંઘનું છેલ્લા એકત્રીસ વર્ષથી નેતૃત્વ સંભાળતા…

સ્પર્ધામાં ઘીયાવડ શાળાની વિદ્યાર્થિનીઓ ઝળકી

રાજ્યકક્ષાએ કરાટેમાં જુના કણકોટની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેડલ મેળવ્યા વાંકાનેર : ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોતોકાન કરાટે યુનાઇટેડ ગુજરાત દ્વારા 5th ISKU ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન ટેક્નોફાઈટ માર્શલઆર્ટ એકેડમી દ્વારા સંકલિત રાજકોટ ખાતે કરાયું હતું. જેમાં કરાટેની કુમેત ઈવેન્ટમાં વાંકાનેરની…

Content Copying Forbidden !!

error: Content is protected !!