કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

સિંધાવદર પાસે નદીમાં કોઈએ કેમિકલ ઠાલવ્યું

પ્રદુષણ બોર્ડના અધિકારીઓ પાણીનો નમૂનો લઇ ગયા આ પાણીનો ઉપયોગ ન કરવા અપીલ ટેન્કરના નંબર પણ ગ્રામજનો પાસે છે વાંકાનેર: તાલુકા સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાં ગતરાત્રીના કોઇ અજાણ્યા શખ્સો કેમિકલ ભરેલ ટેન્કરને સાતપુલ નજીક નદીમાં ઠાલવી જતાં…

યાર્ડમાં માલ લાવનાર ખેડૂતોને સૂચના

વાંકાનેર: સેક્રેટરી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરે એક યાદીમાં જણાવ્યું છે કે આથી દરેક ખેડૂતોભાઈઓ, દલાલભાઈઓને જાણ કરવામાં આવે છે કે વરસાદી વાતાવરણ હોય અને આજ રોજ ગુગલમાં સર્ચ કરતા તા.૧૬/૦૯ ૨૦૨૩ ને શનીવાર થી વરસાદની શકયતા બતાવતુ હોવાથી ખેડૂતભાઈઓએ…

મા. યાર્ડ મતદાર અંગેના નિયમો બદલાયા

કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો ચૂંટણી લક્ષી નોંધાયેલ મંડળીઓ મતદાર યાદીમાં આવી શકશે નહિ ગાંધીનગર: સહકાર રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જણાવ્યું છે કે, મતદાર યાદી અંગેની જોગવાઈઓ સ્પષ્ટ કરવાના હેતુથી કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉના નાણાકીય વર્ષમાં…

જાલસીકામાં ગૌમાતાના લાભાર્થે ભવાઈ મંડળ

શનિવારે રાત્રે યોજાશે વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે મોગલ ગૌશાળાના લાભાર્થે આગામી તા.16ને શનિવારે રાત્રે બાબુભાઇ કુંભારીયા વાળાનું ભવાઈ મંડળની રમત યોજાશે, આ ભવાઈ મંડળ નિહાળવા સૌ ગૌ ભકતોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લેખ/સમાચાર આપના ગ્રુપમાં share…

પૂર્વ કાઉન્સિલર બ્રીજરાજસિંહની સફળ રજુઆત

વોર્ડ નંબર ૬ માં કુલ ૧૨ શેરીમાંથી ૫ શેરીઓમાં હાલ આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે સરકાર દ્વારા સુપરસીડ નગ૨પાલિકામાં વહીવટદાર ઉત્તમભાઈ કાનાણીના માર્ગદર્શનથી ચીફ ઓફિસર, કલેકટર હસ્તે વિકાસલક્ષી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, તેમાં વાંકાનેર ખાતે વોર્ડ નંબર ૧…

અપહરણ કેસના બધા આરોપીઓનો નીર્દોષ છુટકારો

ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓ અંદરો અંદર ઝઘડેલા: મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટનો ચુકાદો વાંકાનેર નજીક આવેલ ચામુંડા ટ્રાન્સપોર્ટમાં પ્રાઈવેટ નોકરી કરતાં ફરિયાદી ત્યાં નોકરી છોડીને તેની અલગથી ટ્રાન્સપોર્ટની ઓફીસ શરુ કરેલ હતી અને જુના ગ્રાહકો ફરીયાદીની ઓફીસે જતા હતા જે આરોપીઓને સારુ નહી લાગતા…

સૌરાષ્ટ્રને મળી લાંબા અંતરની 6 ટ્રેનો

અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાવાઈ હજી નોટિફિકેશન આવ્યું નથી, નોટિફિકેશન આવ્યે ટાઈમ અને સ્ટોપેજની ખબર પડશે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચારા આવ્યા છે, જેમાં લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ…

તાલુકા પંચાયત: ચૂંટણીના ફોર્મ ભરાયા

પ્રમુખ ને ઉપપ્રમુખમાં બબ્બે મળી કુલ ચાર ફોર્મ આવતી કાલે મતદાન : પરિણામ લગભગ નક્કી જ છે પીપળિયારાજના ભાજપી કાર્યકર હુસેનભાઇ શેરસીયાએ કોંગ્રેસી મિત્રોને ચા પાઇ કોંગ્રેસના પ્રદેશ અધિકારીઓની સૂચના મુજબ આજે અમે ફોર્મ ભર્યા: યુનુસ શેરસીયા વાંકાનેર તાલુકા પંચાયતના…

હવે રાજકોટ સંસદની ટિકિટ કડવા પાટીદારને?

રાજકોટથી કેન્દ્રીય મંત્રી રૂપાલાને લડાવાશે? સતત બે ટર્મથી ચૂંટાઈ આવતા હાલના સાંસદ મોહનભાઈ કુંડારીયાને રીપીટ કરવા સામે શંકાઓ પ્રવર્તી રહી છે બહુમતિ મતદારો લેઉવા પાટીદારોને મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી સમિતિના વડાનું પદ આપી સાચવી લેવાયા વાંકાનેર: જિલ્લા પંચાયતની…

તાલુકા પંચાયત ચૂંટણી આજે અપાશે મેન્ડેડ

પ્રમુખ કૈલાસબા, ઉપપ્રમુખ દેવુબેન અને કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેનને મુકવાની ફોર્મ્યુલા ભાજપના બે સભ્યો ક્રોસ વોટિંગ કરે તો ચિઠ્ઠીથી પરિણામ જાહેર થાય વાંકાનેર: અહીંની તાલુકા પંચાયતના પ્રમુખ/ ઉપપ્રમુખની યોજાનાર ચૂંટણીના પાર્ટીના મેન્ડેડ આજે જાહેર થનાર છે. પ્રમુખ તરીકે સામાન્ય સ્ત્રી અનામત…

Content Copying Forbidden !!

error: Content is protected !!