કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

નર્સરી વિકાસ કાર્યક્રમ: રૂ. 3 લાખ સુધીની સબસીડી

નર્સરી સ્થાપવા ખેડુતને ખર્ચના 65% સુધી મળશે નર્સરી ઓછામાં ઓછા 200 ચો.મી તથા વધુમાં વધુ 500 ચો.મી.વિસ્તારમાં બનાવવી પડશે અમદાવાદ: ચાલુ વર્ષે બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.…

મચ્છુ-1 નું પાણી ખેડૂતોને આપવા કોંગ્રેસની માંગ

શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિની કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત વાંકાનેર : વાંકાનેર તાલુકામાં અનાવૃષ્ટિના કપરા સંજોગોમાં ખેડુતોનો પાક બચાવવા મચ્છુ -1 ડેમમાંથી પિયત માટે તાત્કાલીક પાણી આપવાની માંગ સાથે વાંકાનેર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત કરવામાં…

જન્માષ્ટમીની માર્કેટિંગ યાર્ડમાં અઠવાડિયાની રજા

જન્માષ્ટમીની રજા બાબતે માહિતી આપતા યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે તા.04 સપ્ટેમ્બરથી 09 સપ્ટેમ્બર સુધી વાંકાનેર યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે, જે સમય દરમિયાન યાર્ડના તમામ કામકાજ બંધ રહેશે, જેથી આ સમય દરમિયાન ખેડૂતોએ યાર્ડમાં…

રેશનિંગના દુકાનદારોએ અનાજ ઉપાડવાનું બંધ કર્યું

દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા ભરેલ પગલું મોરબી જીલ્લામાં આવેલ એફપીએસ એશો. દ્વારા અગાઉ આવેદન પત્ર આપીને પડતર પાર્ષનો ન ઉકેલાય તો ૧ ન સપ્ટેમ્બરથી રાશન કાર્ડ ધારકોને મળતો જથ્થો નહી ઉપાડે કે ઉતારે તેવી ચીમકી ઉચ્ચારી હતી જો કે…

તાલુકા પંચાયતના હોદા માટે ભાજપે સેન્સ લીધી

મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષની ટર્મના નવા પ્રમુખ માટે ભાજપ દ્વારા સેન્સ લેવામા આવી છે અને મોરબીના સર્કિટ હાઉસ ખાતે ભરત બોધરા સહિતના આગેવાનો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય…

ખેડૂતો સાવધાન! જંતુનાશક દવાનાં યુનિટમાં તપાસ

107 ઉત્પાદક યુનિટને નોટીસ, લાખોનો જથ્થો અટકાવાયો ગાંધીનગર: રાજ્યમાં કુલ જંતુનાશક દવાનાં 320 ઉત્પાદક યુનીટમાં આકસ્મિક તપાસ કરવા માટે વિશેષ સ્ક્વોર્ડ તૈયાર કરવામાં આવી હતી. જે સ્ક્વોર્ડ દ્વારા ઉત્પાદક યુનીટ એકમોમાં ઓચીંતી તપાસ કરાઇ હતી. જે અંતર્ગત રાજ્યના 19 જિલ્લાઓમાં…

આંગણવાડીઓમાં છ મહિનાથી ગ્રાન્ટ બંધ

કેન્દ્રની ગ્રાન્ટ ન આવતા રાજ્ય સરકારે પણ ચુકવણું બંધ કર્યું ગરમ નાસ્તો, ફળ અને ચણાદાળના બિલ આંગણવાડી વર્કરોએ પોતાના પગારમાંથી ચૂકવી દેતા મૂંઝાયા મકાન ભાડાના, પોષણ સુધા પ્રોજેકટના અને ગેસના બાટલાના પૈસા બાકી હોવાની ફરિયાદ વાંકાનેર: રાજ્યભરમાં પથરાયેલી હજારો આંગણવાડીઓનું…

વાંકાનેરની પેઢીની વ્હારે ગ્રાહક સુરક્ષા મંડળ

વાંકાનેર ગ્રાહક સુરક્ષા મંડળની સરાહનીય કામગીરી ટ્રેક્ટરના ટ્રેલર બનાવનાર પેઢીને રૂપિયા પરત અપાવ્યા વાંકાનેરના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે પર આવેલ કાસીમી સ્ટીલ નામની ટ્રેક્ટરના ટ્રેલર બનાવનાર જાણીતી પેઢી છે. જેથી તેઓને લોખંડ, (સ્ટીલ)ના એંગલ, પાઇપ, પ્લેટ, ચેનલ વગેરે સામગ્રીની…

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખર્ચ્યા 210 કરોડ

કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં કુલ 103.26 કરોડ તો AAPએ 33.8 કરોડનો ખર્ચ કર્યો વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો અને કોંગ્રેસને માત્ર 17 બેઠકો પર જ જીત મળી હતી ચૂંટણી પંચની વેબસાઈટ પર જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર…

એસી બંધ હોય વાંકાનેર રેલ્વે સ્ટેશને ટ્રેન રોકી

રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનો રદ વાંકાનેર: વેરાવળથી બાંદ્રા જતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં એસી કોચના એસી ચાલુ ન હતા, જેથી કરીને મુસાફરો દ્વારા રેલવે વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ટ્રેન વાંકાનેર સુધી આવી ગઈ ત્યાં સુધી તેના…

Content Copying Forbidden !!

error: Content is protected !!