કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મદની પ્રાયમરી સ્કૂલ & હાઇસ્કૂલને શિક્ષકો જોઈએ છે

વાંકાનેર તાલુકાની સિંધાવદર ખાતે આવેલી મદની પ્રાયમરી સ્કૂલ & હાઇસ્કૂલને અંગ્રેજી તથા ગણિતના શિક્ષકોની જરૂર છે. આ માટે ઓફિસ ટાઈમ સવારે 10 થી 5 વાગ્યા સુધી 99093 54614 ઉપર સંપર્ક કરી રૂબરૂ આવવા જણાવાયું છે. વધુ વિગત એમના ઉપરના પત્રમાં…

ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૬ થી ૨૧ એપ્રિલ પ્રવેશબંધી

અમદાવાદ યુનિટના પશ્ચિમ રેલ્વે રાજકોટ સબ ડિવીઝનના પોલીસ અધિકારી/કર્મચારીઓની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા.૧૬/૦૪/૨૦૨૩ થી તા.૨૧/૦૪/૨૦૨૩ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.…

ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમના આરોપી વાંકાનેરના શખ્સ સામે કોર્ટ સમક્ષ સરન્ડર થવા હુકમ

ધરપકડ વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતો ફરે છે અને ફરાર થયાનું સુરેન્દ્રનગર કોર્ટનું અવલોકન સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં આરોપી નં. (૨) રાજુભાઇ ઉર્ફે મેહુલ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઇ ચૌહાણ જાતે સરાણીયા, ઉંમર વર્ષ ૧૯, રહે વાંકાનેર, નવાપરા પેટ્રોલ પંપ…

એક મિનિટમાં મોબાઈલથી માપો:  વિઘા, ગુંઠા, એકર, હેકટર, કોઈ પણ માપ

7.1 + Android Version માટે ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન: એપ્લિકેશનની સાઈઝ 16.5 એમબી છે ફીલ્ડ્સ એરિયા મેઝર એ નકશા પરના વિસ્તારોને માપવા માટેનું એક સ્માર્ટ સાધન છે. એકવાર તમે તમારા બિંદુઓને નકશા પર મૂકો અને પછી બધા બિંદુઓ વચ્ચેના વિસ્તારની ગણતરી…

જોધપર ગામ પાસે ઓવરબ્રિજ પરથી કાર નિચે ખાબકી

ગઈ કાલે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં બોટાદના સવારો સલામત માતાજીનો માંડવો પૂરો થયો ત્યારે જ વહેલી સવારે અચાનક જોરદાર અવાજ આવતા લોકો મદદ માટે દોડી ગયા હતા વાંકાનેર: 27 નેશનલ હાઇવે પર આવેલ જોધપર ગામ પાસેના ઓવરબ્રિજ…

વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી

જૈન દેરાસરથી ભગવાન મહાવીર જન્મકલ્યાણકની શોભાયાત્રા શરૂ ધર્મ વાંકાનેરના મુખ્ય માર્ગો પર ફરી વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. વાંકાનેરમાં નવપદની ઓળીની આરાધના કરાવી રહેલા આચાર્ય ભગવંત નીતિસૂરીશ્ર્વરજી…

વાંકાનેરમાં 3 મહિલા ટ્રાફિક બ્રિગ્રેડ માટે ભરતી પ્રક્રિયા યોજાશે

ઉમેદવારની ઉંમર 18થી 40 વર્ષ, ધો.9 પાસ, ઉંચાઈ પાંચ ફૂટ અને ઉમેદવાર નગરપાલિકા વિસ્તારનો રહેવાસી હોવાં જરૂર છે મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક સમસ્યા વધી રહી હોય એમાં જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડ ટૂંકી પડતી હોવાથી મોરબી જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડની ખાલી જગ્યાઓ…

મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023 જાહેર થયો

તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023 સુધી 15 દિવસ માટે યોજાશે: નવા નામ પણ ચડાવી શકશો આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદીને લગતા કામ માટે…

ગુમ થનાર વૃધ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી વાંકાનેર સીટી પોલીસ

અધવચ્ચે ઉતરી ગયેલા વૃદ્ધ મહિલાને તાત્કાલિક શોધી કાઢી વાંકાનેર સીટી પોલીસ સી ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું વાંકાનેર : ઓખા રામેશ્વર ટ્રેનમાં મુસાફરી દરમિયાન વાંકાનેર નજીક અધવચ્ચે ઉતરી ગયેલા વૃદ્ધ મહિલાને તાત્કાલિક શોધી કાઢી વાંકાનેર સીટી પોલીસ સી ટીમે પરિવાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!