એસ.ટી. કર્મચારી મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ દ્વારા ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
નિવૃત થતા વાંકાનેર એસ.ટી. ડેપોના બાર કર્મચારીઓને સન્માનિત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ વાંકાનેર એસ.ટી. કર્મચારી મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ દ્વારા વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતીમાં અભુતપૂર્વ નિવૃત્ત વિદાય સમારંભ કર્મચારી મહામંડળના પ્રમુખ જયુભા ડી.જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો…