માલધારીઓને સસ્તા ભાવે ઘાસ આપવા સરકાર સમક્ષ ધારાસભ્યની સફળ રજૂઆત
કિલોના ૩૪ પૈસાના નજીવા ભાવથી રેશનકાર્ડ દીઠ પાંચ ગાંસડી ઘાસનું વિતરણ શરૂ કરાયું (દ્વારકાધિશ લચ્છી-વાંકાનેર દ્વારા): વાંકાનેર વિસ્તારના માલધારીઓ માટે પશુઓ માટે ઘાસચારો મળી રહે, તે માટે વાંકાનેર કુવાડવા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્ય સરકારમા રજૂઆત કરવામાં આવી હતી. …