વાંકાનેર બાઉન્ડરી પાસે કાર સાથે ટ્રક અથડાયો
નીજામુદીન શાહમદાર વિરુદ્ધ ફરિયાદ: કર સાથે પાછળથી ટ્રક ભટકાયો વાંકાનેરમાં બાઉન્ડરી પાસે ચોટીલા દર્શને જતી રાજકોટની કાર સાથે ટ્રક અથડાયો હતો. જેને પગલે કારમાં નુકસાન પહોંચ્યું હતું. આ મામલે કાર ચાલકે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટના આનંદનગરમાં રહેતા…