કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ધારાસભ્યોની આગતા સ્વાગતા માટે માટેલ રોડની સફાઈ કરાઈ

ધારાસભ્યો માટેલધામમાં ધ્વજારોહણ પ્રસંગે સ્થાનિક ઉધોગકારોએ મજૂરો મારફત રોડની સફાઈ કરાવી                 આજે મોરબી જિલ્લાના ભાજપના ધારાસભ્યોની જીત થતા માટેલ મંદિરે મહાપ્રસાદ, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાનાર હોવાથી ધારાસભ્યોની આગતા સ્વાગતા કરવા સ્થાનિક ઉધોગકારોએ માટેલ રોડની સફાઈ કરાવી હતી અને મજૂરો…

વીડી ભોજપરાની સીમમાં ખનીજ ચોરી મામલે ભરવાડ શખ્સ સામે ફરિયાદ

રાજાવડલાનો શખ્સ દોઢેક મહિનામાં 2277 મેટ્રિક ટન ખનીજ ખોદી ગયો                 વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામે ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર રાજાવડલા ગામના શખ્સ દ્વારા બેફામ ખનિજચોરી કરી પર્યાવરણને નુકશાન પહોંચાડતા આ મામલે મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર દ્વારા…

તિખારો- પ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ: યુવાનને પોલીસે છોડાવ્યો

        ક્યારે કોની સાથે કોને પ્રેમ થઇ જાય કંઈ નક્કી નહીં, છે ને કુદરત ! બિહારનો યુવાન અને એમપીની યુવતી વાંકાનેરમાં રહે. અબ્દુલ શકુર નામનો આ શખ્સ વાંકાનેર એક ફેક્ટરીમાં કામ કરતો હતો અને ત્યાં તેની સાથે કામ કરતી મધ્યપ્રદેશની…

જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયા બે મોટા નિર્ણય

અનાજ કે કઠોળના ભૂસા પરનો જીએસટી નાબૂદ કરાયો: ઈથેનોલ પરનો જીએસટી ઘટાડાયો બાયોફ્યુઅલ પરના જીએસટીને 18 ટકાથી ઘટાડીને 5 ટકાના સ્લેબમાં લવાયો નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી એસટી કાઉન્સિલની 49મી બેઠકમાં બે મોટા નિર્ણય લેવાયા છે. આમ તો એક…

વાંકાનેર બાર એસો.ના તમામ હોદેદારો બિનહરીફ નિમાયા

પ્રમુખ તરીકે મનદીપસિંહ પરમાર અને સેક્રેટરી તરીકે ફારૂક એસ. ખોરજીયા         વાંકાનેર : વાંકાનેર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વર્ષ ૨૦૨૨-૨૩ના હોદેદારો માટે એક- એક ઉમેદવાર જ રહેતા તમામને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.         વાંકાનેર બાર એસો.ના પ્રમુખ…

સિડની થંડર્સની ટીમ 15 રનમાં જ ઓલઆઉટ

બિગબેશ લિગમાં સિડની થંડર્સે T20 ક્રિકેટના ઈતિહાસનો સૌથી લોએસ્ટ સ્કોર નોંધાવ્યો         ઓસ્ટ્રેલિયાની બિગબેશ લિગમાં ગઈ કાલે સિડની થંડર્સ અને એડિલેડ સ્ટ્રાઈકર્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી. જેમાં સિડની થંડર્સે એક અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સિડની થંડર્સ માત્ર…

રવી સીઝનમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે છે: ખેતી નિયામક

ડિસેમ્બર માસ સુધીની કુલ જરૂરિયાત કરતાં વધુ ખાતર ઉપલબ્ધ: ખેડૂતોને વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અપીલ         ગાંધીનગર: રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા…

સરતાનપર રોડ ઉપર ટ્રક હડફેટે બાઈક ચાલક હરેશભાઇ ઇજાગ્રસ્ત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા હરેશભાઇ મગનભાઈ દેગામાને ટ્રક નમ્બર જીજે – 12 – બીવી – 5211નંબરના ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ભત્રીજી વિશે ખરાબ બોલનારને ઠપકો આપવા જતા યુવાન પર  ઈટો ફટકારી

સંજયભાઈ ઉપર આરોગ્યનગર ચોકમાં જીગ્નેશનો હુમલો વાંકાનેર : વાંકાનેર શહેરના આરોગ્ય નગરમાં રહેતા યુવાને પોતાના ભાઈની દીકરી વિશે ખરાબ વાતો કરતા શખ્સને ટપારતા આ શખ્સે ઉશ્કેરાઈ જઈ ઇટના ઘા ઝીકતા ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના…

પરિણામનું પોસ્ટમોર્ટમ: ભાજપ કેમ જીત્યું?

ભાજપનું માઈક્રો પ્લાનિંગ, કુવાડવા વિસ્તારમાંથી મળેલી લીડ, આપનું પરિબળ, વાંકાનેરના ગામડાઓના કોંગ્રેસના કમિટેડ મતદારોનું સરકવુ મુખ્ય કારણો        વાંકાનેર ધારાસભા મત વિસ્તારને સારી રીતે સમજવા માટે કુલ છ વિભાગ પાડીએ. પહેલા વિભાગમાં વાંકાનેરના બે રસ્તા પૈકી એક વાંકાનેરથી થાન જતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!