માટેલ ખાતે સર્કલ ઓફિસરનો વિદાય સમારંભ યોજાયો
વાંકાનેર: વાંકાનેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કુમારપાલસિંહ ઝાલાની બદલી મોરબી થતાં તેઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું. માટેલ ગ્રામ પંચાયત ઓફિસ ખાતે માટેલ ગામના સરપંચ મુનાભાઈ દુધરેજીયા અને તલાટી-કમ-મંત્રી વી. બી. ધરજીયા દ્વારા વાંકાનેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કુમારપાલસિંહ ઝાલાને ભાવસભર…