સરતાનપર રોડ ઉપર ટ્રક હડફેટે બાઈક ચાલક હરેશભાઇ ઇજાગ્રસ્ત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા હરેશભાઇ મગનભાઈ દેગામાને ટ્રક નમ્બર જીજે – 12 – બીવી – 5211નંબરના ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
