વેપારી પિતાની સગીર પુત્રનો કબ્જો મેળવવા કરેલ અરજી કોર્ટે રદ્દ કરી
ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ વાંકાનેરમાં તેલ-ગોળનો ધંધો કરતા અરજદારની અરજી અમાન્ય રહી રાજકોટ: દિવ્યેશ એન્ટર પ્રાઈઝના નામે તેલ-ગોળનો ધંધો કરતા અને પ્રતાપપરા (રસાલા રોડ) પર રહેતા વાંકાનેરનાં વેપારી હીરલભાઈ રાજવીરના સગીર પુત્ર દિવ્યેશનો કબ્જો મેળવવાથી અરજી સેસન્સ કોર્ટે…