Category સમાચાર
સાયબર છેતરપિંડીથી બચવા સાવધાન રહો, અંગત વિગતો કોઈને શેર ન કરો
સાયબર ફ્રોડની ઘટનાઓથી લોકો છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે: ચેતતા નર સદા સુખી
સરકારી યોજના ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ મેળવવાની છેલ્લી તારીખ 10/12/2022 છે
લઘુમતીઓ માટે ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વર્ગ પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિકના વંચિત વિદ્યાર્થીઓ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને તેમનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખવા માટે ગુજરાત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ શાળા તેમજ કોલેજ સ્તર…
વાંકાનેર એસટી ડેપોને દાહોદ રૂટ માટે નવી બસ ફાળવવામાં આવી
વાંકાનેર એસ. ટી. ડેપોમા બપોરે વાંકાનેરથી મોરબી અને દાહોદ જતી બસ નવી આવતા રાજકોટ વિભાગ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા.ડી. જાડેજા તેમજ વાંકાનેર ડેપો મેનેજર જે.એમ. અગ્રાવત દ્વારા નવી બસ આપવામાં આવતા તેને એકમેકના મોઢા મીઠા કરીને આવકારવામાં આવી…
ભારતીય બંધારણ અને મિલ્કતનો કાયદો
સને 1978ના બંધારણના 44મા સુધારાથી મિલકત ધરાવવાના હકને મૂળભૂત હકોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે ભારતીય બંધારણ અને મિલકત : સ્વાધીનતા પછી સને 1949માં માન્ય કરાયેલ ભારતીય બંધારણમાં ભારતની પ્રજાને જે મૂળભૂત હકો બક્ષવામાં આવ્યા તેમાં મિલકત ધરાવવાનો હક પણ…
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા બાકી રહેલી તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખની તારીખો જાહેર કરી દેવામાં આવી છે જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 08/01/2023 જાહેર કરી છે, જયારે તલાટી પરીક્ષાની તારીખ 29/01/2023 જાહેર કરી છે. આ માટે કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટ…
ઢુવા હાઇવે પર ટ્રકની તાડપત્રી છોડતી વખતે નીચે પટકાતા યુવાનનું મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મોરબી હાઇવે પર આવેલ સનરાઇઝ ફેકટરી પાસે માટી ભરેલા ટ્રક ઉપર ચડી તાડપત્રી છોડી રહેલ કચ્છના ભીમાસર ભટુકીયા ગામનો વેલાભાઈ બાબુભાઈ સોઢા ઉ.30 નામનો યુવાન ટ્રક ઉપરથી નીચે પટકાતા ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.…
વાંકાનેર બેઠક ઉપર મતદાન 71.70 % થયું: મશીનમાં 2,01,765 મત પડ્યા
71.70% polling on Wankaner seat: 2,01,765 votes cast in machines
વાંકાનેર બેઠક ઉપર મતદાન 71.70 % થયું: મશીનમાં 2,01,765 મત પડ્યા
મતદાન પૂરૂં થતા હવે લોકોને પરિણામની રાહ છે
મતદાનના સાચા આંકડા મોડીરાત્રી સુધીમાં આવે તેવી શક્યતા વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પહેલા ઇવીએમમાં ગરબડી છે કે કેમ મત સરખી રીતે પડે છે કે કેમ એ ચકાસવા માટે અધિકારીઓ દ્વારા મોકપોલ કરવામાં આવતો હોય છે. ત્યારે આજે મોકપોલ દરમિયાન ખામી…
વાંકાનેર ધારાસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે
બપોરે સાડા અગિયાર વાગ્યે 22.30 % મતદાન થઇ ગયું હતું. અત્યારે 30 ટકા થી વધુ મતદાન થયાનો અંદાઝ છે. મતદારોની લાઈન લાગી છે. મતદાન મથકો ઉપર મતદારો ભારે ઉત્સાહ સાથે ઉમટી રહ્યા છે. જુદા જુદા પક્ષના ટેકેદારો છાવણી નાખીને મતદારોને…