રંગપર ગામની સીમમાં જુગાર અંગે પોલીસ દરોડો
મેસરિયા જવાના રસ્તે દરોડામાં પાંચ ઝડપાયા, ત્રણ ભાગી ગયા વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે જુગારની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પાંચ જુગારી ઝડપાઇ ગયા હતા…