કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેર શહેરમાંથી બાઈક ચોરાયું

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ ડોકટર દેલવાડિયાના દવાખાનામાં પાસેથી રાજકોટના રહેવાસી મુકેશભાઈ હીરાભાઈ વરુ નામના યુવાને પાર્ક કરેલ રૂપિયા 30 હજારની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક અજાણ્યા તસ્કરો ઉઠાવી જતા બાઈક ચોરી અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

જાલીડા ખાતે નિર્માણાધીન રામધામ ખાતે ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે

આગામી 30 તારીખના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન: આગેવાનોની બેઠક મળી વાંકાનેર પાસે નિર્માણાધીન શ્રીરામ ધામ (જાલીડા) ખાતે તાજેતરમાં શ્રી રામધામના સ્વપ્ન દ્દષ્ટા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને રઘુવંશી શ્રેષ્ઠીઓ તથા રામધામના ટ્રસ્ટીઓ આગેવાનો સર્વશ્રી હસુભાઈ ભગદેવ (રાજકોટ) ભીખાલાલ પાઉં (રાજકોટ),…

વાંકાનેર તાલુકામાં રમઝાનમાં અપાતી ખયરાત યોગ્ય પાત્રને અપાય છે ખરી?

બહારના મસ્જીદ – મદ્રેસાનો ચંદો માંગનારા કમિશનીયા હોય છે: ‘એકાઉન્ટ પે’ નો ચેક જ આપો ભીખ માંગવાનો ઝીંદગી આખીનો ધંધો કરતા ધંધાધારી ફકીરને ઝકાત, ફિતરા કે ખયરાત આપીને શું સવાબ મળવાનો? વાંકાનેર તાલુકાના મોમીનો બહારના તત્વોને અલ્લાહના નામે દોઢેક કરોડથી વધુ…

બાઉન્ડરી પાસે થયેલ ખૂન રાજકોટના રાજકુમાર પ્રજાપતિનું ખુલ્યું

પૈસાની લેતી દેતીમાં એમપીના કોન્ટ્રાક્ટરે ખૂન કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગઈકાલે અજાણ્યા યુવાનનો હત્યા કરવામાં આવી હોય તેવા સંકેતો વચ્ચે મૃતદેહ મળી આવવા પ્રકરણમાં વાંકાનેર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાના આ બનાવનો ભેદ ઉકેલી…

આજે સિવિલ હોસ્પિટલમાં ઈ-શ્રમ કાર્ડ માટેનો કેમ્પ

ઈ-શ્રમ કાર્ડ જેમની પાસે હોય તેમને 2 લાખ સુધીનો મફત વીમો મળે છે વાંકાનેર: આજ ગુરુવારે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ઈ-શ્રમ કાર્ડ કાઢવાની માટેનો એક કેમ્પનું આયોજન સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમ્યાન કરવામાં આવેલ છે. 

પાજમાં ઈલેક્ટ્રીક લાઈનમાં શોર્ટ સર્કિટ થતા ખેડૂતના ઉભા ઘઉં લાગી આગ

વાડીમાંથી પસાર થતી લાઈનમાં શોર્ટ સર્કિટ થતા ઘઉંના પાકમાં આગ લાગી ગઈ હતી વાંકાનેર તાલુકાના પાજ ગામમાં ગઈ કાલે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ખેડૂતની વાડીમાંથી પસાર થતી ઇલેક્ટ્રીક લાઈનમાં શોર્ટ સર્કિટ થતા તિખારો નીચે પડતા નીચે ઉભા ઘઉંના પાકમાં…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ: માર્ચ 26 થી એપ્રિલ 2 સુધી બંધ રહેશે

માર્ચ એન્ડિંગના કારણે આઠ દિવસ યાર્ડ બંધ રહેવાનું હોઈ ખેડૂતોએ માલ લાવવો નહિં હિસાબી વર્ષ 2022-23 ના માર્ચ એન્ડિંગના હિસાબો સંદર્ભે સમગ્ર ગુજરાતમાં માર્ચ મહિનાના આખરી અઠવાડિયામાં વિવિધ માર્કેટિંગ યાર્ડો બંધ હોય છે. જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીઓનો માલ ઉંઝા,…

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો: ખૂન થયાની આશંકા

ડોગ સ્કવોડની મદદથી આરોપી સુધી પહોંચવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જેથી કરીને આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને ડોગ…

કલર સીરામીક ફેકટરીના મશીનમાં આવી જતા શ્રમિકનું મૃત્યુ

રાતાવીરડા ગામ નજીક આવેલ કલર સિરામિક ફેક્ટરીમાં બનેલ બનાવ વાંકાનેર : વાંકનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ કલર સિરામિક ફેક્ટરીમાં કામ કરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતે મશીનમાં આવી જતા મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના વતની આકાશભાઈ કિશનભાઈ વાકેલ નામના 20 વર્ષીય…

ઘીયાવડ શાળામાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે દાનની સરવાણી

સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે ખુરશી અને ડ્રોઅરટેબલ ભેટ આપતા ગિરિરાજસિંહ ઝાલા વાંકાનેર : વાંકાનેરના ઘીયાવડમાં પોતાના સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે સીઆરસી જુના કણકોટની ઘીયાવડ પ્રાથમિક શાળામાં 16 ખુરશી અને 4 ડ્રોઅરટેબલ ભેટમાં આપવામાં આવ્યા હતા. વાંકાનેરની ઘીયાવડ શાળામાં ગિરિરાજસિંહ ભૂપતસિંહ ઝાલાએ સ્વર્ગસ્થ…

Content Copying Forbidden !!

error: Content is protected !!