ગઈ કાલે વાંકાનેર શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાયા જીલ્લાનો કુલ આંક 78 નો થયો
મોરબી જીલ્લામાં કોરોના કેસો કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. પ્રતિદિન કોરોનાના નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેમાં ગઈ કાલે નવા ૧૮ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૭૮ પર પહોંચી ગયો છે તો આજે એક દર્દી સ્વસ્થ થયા છે. …