કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

આવતી કાલથી ધો. 10 અને 12 ની પરીક્ષા શરુ થશે

ધો.10ના સિધાવદર, ચંદ્રપુર, પીપળીયારાજ, વાંકાનેર આદર્શ સેન્ટરનો અને ઘો.12 સામાન્ય પ્રવાહમાં વાંકાનેરનો સમાવેશ મોરબી જિલ્લામાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કુલ 80 સ્થળો, 17 સેન્ટર અને 825 બ્લોકમાં 23587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે -કુલ 1647નો સ્ટાફ પરીક્ષા કાર્ય માટે ફાળાવ્યો છે…

દીવાનપરામાં વૃદ્ધનું બેભાન અવસ્થામાં મોત અને સીરામીક કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ

વાંકાનેર શહેરના દીવાનપરા વિસ્તારમાં રહેતા ૭૭ વર્ષના વૃદ્ધને સવારે બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં બેભાન અવસ્થામાં જ વૃદ્ધનું મોત થતા પોલીસે વધુ તપાસ ચલાવે છે. વાંકાનેરના દિવાનપરામાં રહેતા લલીતભાઈ પીતાંબરભાઈ સોલાણી (ઉ. વ. ૭૭) નામના વૃદ્ધ ઘણા…

જીનપરામાં ઘર પાસે ઉભેલા યુવાન પર પાડોશીનો હુમલો

વચ્ચે છોડાવવા પડેલા પરિવારજનોને પણ‌ માર પડ્યો, આરોપી વિરુદ્ધ ફરિયાદી નોંધાઇ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાના ઘર પાસે સ્કુટી લઈને ઉભો હોય ત્યારે ત્યાં તેના પાડોશી પિતા-પુત્રએ આવી ‘ તને કોની હવા છે ? ‘ તેમ કહીને…

ખેડૂતો માટે મા. યાર્ડ સંચાલકોની અગત્યની જાહેરાત

માવઠાની આગાહી હોઈ ખેડૂતોએ પોતાની કૃષિ જણસોના વાહનમાં તાલપત્રી ઢાંકીને લાવવી  સરકારના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરવામાં આવી હોય જેથી તા. ૧૩ માર્ચથી તા. ૧૫ માર્ચ સુધી ખેડૂતોએ પોતાની કૃષિ જણસોના વાહનમાં તાલપત્રી ઢાંકીને લાવવા જણાવ્યું…

તીથવા કુબા વિસ્તારના યુવાનનું રાતીદેવળી પાસે બાઈક સ્લીપ થતા મોત

ધનજીભાઇની અમદાવાદ હોસ્પિટલમાં સારવાર કારગત નિવડી  નહિ વાંકાનેરનાં તીથવા કુબા વિસ્તારમાં રહેતો યુવાન પોતાની ટી.વી.એસ. સ્ટાર મોટર સાયકલ લઇ રાતીદેવળી થી તીથવા ગામ તરફ જતો હતો. ત્યારે કુકડા કેન્દ્રની બાજુમાં કાચા રસ્તા પર તેનું મોટર સાયકલ સ્લીપ ખાઇ જતા સારવાર દરમિયાન…

લુણસર નજીક ભેટ ચોકડીએ જુગારીઓ ઝડપાયા

સાત પકડાયા, બે ભાગ્યા 42,500ના મુદ્દામાલ જપ્ત કરતું પોલીસ ખાતું વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ભેટ ચોકડીએ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લીધા હતા. જો કે દરોડા દરમિયાન બે જુગારી નાસી જતા કુલ નવ શખ્સો વિરુદ્ધ જુગારધારા…

વાંકાનેર- રાજકોટ રોડ વર્ષોથી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી રસ્તાની બદતર હાલત

માજી ધારાસભ્યનું નિવાસસ્થાન આ રસ્તા પર આવેલું છે : નગરપાલિકામાં આ રસ્તાનો સમાવેશ થતો નથી વાંકાનેરમાં શાળા કોલેજ જવા માટે જે રસ્તાનો વિદ્યાર્થીઓ સહુથી વધુ ઉપયોગ કરે છે તે તેમજ રાજકોટ જવાનો રોડ વર્ષોથી મરામતથી વંચિત છતાં તંત્ર આ બાબતે જવાબદાર બનવાને…

એમ્બયુલન્સ અને મોટરસાયકલ વચ્ચે સિંધાવદર પાસે અકસ્માત

મળેલી પ્રાથમિક માહિતી મુજબ મોટરસાયકલ સવાર ખીજડીયા ગામના: બેને ઇજા અને એક ગંભીર વાંકાનેર: કુવાડવા રોડ પર સિંધાવદર નજીક રાજકોટ તરફથી આવતી એમ્બયુલન્સ સાથે ટ્રિપલ સવાર મોટરસાયકલનું અકસ્માત થતાં બે ને ઇજા થઈ છે, જેમાં એકની હાલત ખૂબ ગંભીર હોવાની માહિતી મળી…

વાંકાનેર શહેર પાણી વિતરણમાં થતા ધાંધિયાનો કાયમી ઉકેલ જરૂરી 

ઉનાળામાં ડેમમાં પાણી ઓછું થાય પછી ગેટનું જો સમારકામ નહીં થાય તો શહેરીજનોને પરેશાની થશે પડી ગયેલ ગેટ હાલ તો રિપેર કરી દેવાયો છે, આમ છતાં પાણી વિતરણની પ્રક્રિયા ખોરવાઈ હતી  વાંકાનેર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મચ્છુ- ૧ ડેમનો…

જય વેલનાથ દાદા એજ્યુ. & ચેરી. ટ્રસ્ટ દ્વારા આજે સમુહ લગ્નનું આયોજન

રાજકોટ રોડ પર યોજાનાર આઠમા આ સમુહ લગ્નોત્સવમાં કોળી ઠાકોર સમાજના સાત યુગલો પ્રભુતામાં પગલા પાડશે જય વેલનાથ દાદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા આજે તા. ૧૧ શનિવારે સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી આઠમો સમુહલગ્ન સમારંભનું ભવ્ય જાજરમાન આયોજન વાંકાનેર રાજકોટ રોડ પર આવેલ શ્રી વેલનાથધામ મંદિર ખાતે યોજાશે. આ આઠમા…

Content Copying Forbidden !!

error: Content is protected !!