દેશી દારૂ અંગે અલગ અલગ પાંચ જગાએ પોલીસ કાર્યવાહી
જી. પં ચેરમેનના પુત્રની વાડી સહિત શક્તિપરા, ભલગામ અને સરતાનપર માટેલ રોડ પર દરોડા વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનના દીકરાની વાડીએ પોલીસે દારૂની રેડ કરતા દારૂની 36 બોટલ અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2400 લીટર આથો મળી…