કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વઘાસીયાના મહિલાને મારામારીમાં ઇજા: સારવારમાં

ઢુવાના ડાભીએ ફિનાઇલ પી લીધું

સેન્ટરીંગ કામ કરતા પટકાતા મૃત્યુ

વાંકાનેર તાલુકાના વઘાસીયા ખાતે રહેતા વનિતાબેન જગદીશભાઈ બાંભવા (ઉ.60) નામના વૃદ્ધાને સિવિલના ગેટ પાસે ચા ની લારી નજીક મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા.

ઢુવાના ડાભીએ ફિનાઇલ પી લીધું
વાંકાનેરના ઢુવા ખાતે રહેતા રાજેશભાઈ મગનભાઈ ડાભી (24)એ ઘરે હતો ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
સેન્ટરીંગ કામ કરતા પટકાતા મૃત્યુ
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર મોટો સ્ટોન કારખાનામાં સેન્ટરીંગ કામ કરતી વેળાએ પહેલા માળેથી નીચે પટકાતા મોરબી ખાતે બુટાની વાડીમાં રહેતા જગદીશભાઈ સવજીભાઈ પરમાર ઉ.39નું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!