યાર્ડ નજીકથી વિદેશી દારૂ સાથે રાજાવડલાનો ભરવાડ શખ્સ ઝડપાયો
યાર્ડ પાસે પ્લાસ્ટિકના બાચકા સાથે ઉભેલા વિપુલભાઈ અંધારામાં ભાગવા લાગતા પોલીસે તેનો પીછો કરી ઝડપ્યો વાંકાનેર સીટી પોલીસ ટીમના ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ માર્કેટીંગ યાર્ડ પાસેથી એક શખ્સને દસ બોટલ…