વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે 11માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન
મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા યોજાનાર સમૂહલગ્નમાં જોડાવવા ઈચ્છનાર સંપર્ક કરે વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા 11માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા આગામી સમયમાં વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ…