કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ફરી જીતુભાઇ 1164 મતથી આગળ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર પંદર રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 52,863, ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 54,027 અને આપને 34,563 મતો મળ્યા છે. જેમાં હાલ પંદર રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર…

મહંમદજાવીદ પીરઝાદા 2200 મતથી આગળ

મળેલ માહિતી મુજબ જે વિસ્તારની ગણતરી થઇ ગઈ છે ત્યાં જીતુ સોમાણીની ધાર્યા કરતા વધુ મત મળ્યા છે. હવે પછીના વિસ્તારમાં જાવીદબાવાને લીડ મળશે, કેટલી લીડ મળે છે, એ જોવાનું રહેશે. અત્યારે તે 2200 મતથી આગળ ચાલી રહ્યા છે.

જીતુભાઈ સોમાણીની લીડ ઘટી: 1615 મતોથી આગળ

૬૭-વાંકાનેર બેઠક પર હાલ મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર દસમા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 39,487 ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 41,102, આપને 17,086 મતો મળ્યા છે. જેમાં હાલ પ્રથમ રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠક પર ભાજપના…

8 રાઉન્ડના અંતે ભાજપના જીતુ સોમાણી 1,0062 મતથી આગળ ચાલી રહ્યા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં મોરબી જિલ્લાની ૬૫- મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર બેઠક પર હાલ મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 26,310 ભાજપના ઉમેદવાર…

વાંકાનેરમાં બે જગ્યાએથી દેશી દારૂ સાથે ઝડપાયા

વાંકાનેરમાં આરોપી સાયરા ઉમેદભાઇ મહમદભાઇ રાજા લીંબાળાધાર પાસે ગેલેક્ષી સ્કુલ પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૦૫ કિં.રૂ.૧૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. વાંકાનેરમાં આરોપી હીંમત ઉર્ફે હીતેષભાઇ લખમણભાઇ ગોગીયા અને આરોપી મહાવીરસિંહ હેમંતસિંહ ઝાલા સેન્સો ચોકડી પાસે…

મોરબીમાં પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી શરૂ

        વાંકાનેર: ગઈ કાલ કરતા આજે થોડી વધારે ઠંડી પડવાની છે. આજે  ઉષ્ણતામાન વધુમાં વધુ 32 અને ઓછામાં ઓછું 14 ડિગ્રી રહેશે, પણ રાજકીય હવામાન ટોચ પર રહેવાનું છે. ધારાસભા પરિણામ જાણવાની લોકોમાં ઘણી ઉત્કંઠા રહેશે, શું પરિણામ આવશે તેને…

વાંકાનેર- કુવાડવા વિસ્તારનો ધારાસભ્ય કોણ બનશે?

છેલ્લા રાઉંડની મત ગણતરી બાકી હશે, ત્યાં સુધી પણ બન્ને પક્ષોના શ્વાસ અધ્ધર રહેશે           ગઈ ચૂંટણીમાં આખા વાંકાનેર કુવાડવા ધારાસભા મતવિસ્તારમાં 2,44,608 મત હતા. જેમાંથી વાંકાનેર તાલુકાના કુલ મત 1,24,979  મતદાનમાંથી  1,00679  (79.8 ટકા) મતદાન થયું હતું. વાંકાનેર શહેરના…

માટેલ રોડ ઉપર કન્વેનર બેલ્ટમાં આવી જતા મજુરનું મોત

        વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કન્વેનર બેલ્ટમાં આવી જતા શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ  બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ આઈકા સીરામીક ફેકટરીમાં કામ કરતા મનીષભાઈ કાલિયાભાઈ ગરવાન (ઉ.21) નામના યુવાનનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!