કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

આવતી કાલથી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકાશે

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

૪૨ ઘટકો માટે સબસીડી કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો, પ્લાઉ, પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, ગોડાઉન, માલ વાહક વાહન, પમ્પ સેટ્સ પાક સંરક્ષણ સાધનો અને સમાર્ટફોનનો સમાવેશ વાંકાનેર: જિલ્લા ખેતીવાડી…

મિલ પ્લોટમાં વર્લીફીચરના આંકડા લખતા પકડાયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

હિંચકો ખાતા બાળક નીચે પડી ગયું વાંકાનેર: મિલ પ્લોટ ડબલ ચાલના નાકા પાસેથી વર્લીફીચરના આંકડા લખતા એક શખ્સને પોલીસ ખાતાએ પકડેલ છે, બીજા બનાવમાં હિંચકો ખાતા બાળક નીચે પડી જતા દવાખાને લઇ ગયા હતા…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર મિલ પ્લોટ…

નવાપરામાં સાત જણા જુગાર રમતા પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

રૂ. ૭૩,૨૦૦/-નો મુદામાલ કબ્જે વાંકાનેર: નવાપરા ખડીપરા વિસ્તાર ઇંટોના ભઠા પાછળ નદીના પટ્ટમાં ખુલ્લી જગ્યામાં ઓમ માર્કેટીંગ કારખાનાની ટ્રીટ લાઇટના અંજવાળામાં સાત જણાને જુગાર રમતા રોકડા રૂ.૭૩,૨૦૦/- ના મુદામાલ સાથે પોલીસ ખાતાએ પકડેલ છે, એક આરોપી નાસી ગયેલ છે…. જાણવા…

માટેલ પાસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડાઈ

ખીજડીયાની 'કણકોટીયુ' સીમમાંથી આથો કબ્જે

જામસરના યુવાનને અકસ્માતમાં ઇજા વાંકાનેર: તાલુકાના માટેલ ગામથી વિરપર ગામ તરફ જવાના રસ્તે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડી પોલીસ ખાતાએ એક શખ્સની ધરપકડ કરી છે. બીજા બનાવમાં જામસરના યુવાનને અકસ્માતમાં ઇજા થઇ હતી…. જાણવા મળ્યા મુજબ માટેલ ગામથી વિરપર ગામ…

દલડી ગામના બે યુવાનોના એક્ટિવા સાથે ટ્રક ભટકાયો

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

બંને યુવાનો હાલ સારવારમાં ટ્રક ચાલકે અચાનક કાઉ મારેલ પલાંસડીથી દલડી આવતા સરધારકા પાસે બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના દલડી ગામના બે યુવાનો પલાંસડીથી એક્ટિવા લઈને દલડી આવતા હતા ત્યારે સરધારકા ગામ નજીક શ્રી લક્ષ્મી સ્ટોન ક્રસર પ્લાન્ટ પાસે સામેથી એક…

પેસેન્જરના ખિસ્સામાંથી રૂપિયા સેરવી લેનારા ઝબ્બે

રીક્ષા ગેંગના ત્રણ શખ્સો ઝડપાયા પૂર્વે વાંકાનેર પાસે પેસેન્જરના ખિસ્સામાંથી રૂપિયા સેરવી લીધા હતા નવી રાતીદેવડીમાં મારામારી રાજકોટ: શહેરમાં રીક્ષા ગેંગનો તરખાટ યથાવત રહ્યો છે. મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલટી-ઉબકાના બહાને ખિસ્સામાંથી રોકડ સહીતની મતા સેરવી લેતી રિક્ષા ગેંગની ત્રિપુટીને આજીડેમ…

સતાપરમાં વિદ્યાર્થીએ ચિંતામાં એસિડ પી લીધું

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

માતા પિતાનો એકનો એક દીકરો વાંકાનેર: તાલુકાના સતાપર ગામમાં રાજકોટની નર્સિંગ કોલેજમાં ભણતા 19 વર્ષીય વિદ્યાર્થીએ અભ્યાસની ચિંતામાં એસિડ પી લીધું હતું, પોતાના ઘરે હતો ત્યારે આ પગલું ભર્યું હતું, તેને તત્કાલ સારવારમાં ખસેડાયો હતો. વિદ્યાર્થી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…

વઘાસિયા કારખાનામાં ત્રીજા માળેથી પટકાતાં મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

શ્રમિકને દારૂ પીવાની લત હોવાની પ્રાથમિક માહિતિ વાંકાનેર: તાલુકામાં આવેલા વઘાસિયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંની એક સ્થાનિક કંપનીમાં રહીને મજૂરી કામ કરતા 22 વર્ષીય પરપ્રાંતીય યુવાનનું ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. મૃતક…

દીઘલીયામાં છરીથી સરકા કરવાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર: તાલુકાના દીઘલીયામાં ભત્રીજા સાથે બોલાચાલી કરેલ હોય જે બાબતે જઘડો ન કરવા સમજાવતા સામેના યુવાને ઉશ્કેરાઇ જઇ ભુંડી ગાળો આપી તથા પોતાની પાસે રહેલ છરી વડે ડાબા ખંભા ઉપર તથા છાતીના ભાગે છરી વડે છરકા કરી ઈજા પહોચાડી કરવાનો…

નવાપરાના પરણીતાને સાસરિયામાં માર પડયો

જોધપરમાં મહિલાને મહિલાએ પાઇપ માર્યા

હજી ત્રણ માસ પહેલા જ લગ્ન થયેલ છે બહેનના ઘરે આંટો મારવા ગયેલ જે સારૂ ન લાગ્યું ગળામાં નખોરીયા ભર્યા: હોઠ- માથામાં ઢીકાપાટુ માર્યા વાંકાનેર: નવાપરા શેરી નંબર ૨ માં રહેતા કોળી પરણિતા પોતાના બહેનના ઘરે આંટો મારવા ગયેલ હોઇ…

Content Copying Forbidden !!

error: Content is protected !!