કુંવરબાઈનું મામેરું યોજના 2023 નવી વિગતો સાથે…
કુંવરબાઈનું મામેરું યોજના 2023 : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે, જયારેે આ તારીખ પહેલા લગ્ન કરનાર…