કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પીપળિયારાજની ખાનગી શાળા બંધ થતા વિદ્યાર્થીઓ પરેશાન

આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય: શિક્ષણાધિકારી મૌન વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે આવેલી યુનિક નામની ખાનગી શાળા છેલ્લા અઢાર મહિનાથી કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા કર્યા વગર જ બંધ કરી દેવામાં આવતા આ શાળામાં આરટીઇ હેઠળ…

અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ વાંકાનેરના હોદેદારો નિમાયા 

વાંકાનેર : અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ વાંકાનેરના નવા હોદેદારોની વરણી કરવા માટે શ્રી પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની મિટિંગ મળી હતી જેમાં રાજપૂત સમાજના મહાનુભાવો સહિતના બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી.…

પોસ્ટ ઓફિસની જોરદાર સેવિંગ્સ સ્કીમ

પોસ્ટ ઓફિસ સ્કીમ્સ પર મળતું વ્યાજ અન્ય કરતા વધારે છે  જેમની પાસે નાણાં છે એમના માટે બજારમાં રોકાણ કરવા માટે ઘણા વિકલ્પો છે. ઘણી વખત રોકાણકારો મૂંઝવણ અનુભવે છે કે તેઓએ ક્યાં અને કેટલું રોકાણ કરવું જોઈએ બજારમાં વ્યક્તિગત બયત…

તીથવા ગામના પ્રા. આરોગ્ય કેન્દ્રમાં આશા સંમેલન યોજાઈ ગયું

તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફિસર ડો. ધવલ રાઠોડના અધ્યક્ષસ્થાને આશા સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા  આ આશા સંમેલનમાં આશાઓની કામગીરીને ધ્યાનમાં લેતા પ્રથમ સ્થાને આવેલ આશાબેન રાઠોડનું પ્રમાણપત્ર અને ગીફ્ટ…

વાંકાનેર સહિત રાજકોટ, જામનગર, મોરબી, ધોરાજી કોલેજમાં નવા કોર્સની મંજૂરી મંગાશે

વાંકાનેરમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજને પ્રથમ વર્ષ બીએસસી. કોર્સની મંજુરી માટે નિર્ણય લેવાશે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે  એકેડમિક કાઉન્સિલની બેઠક મળવાની છે. જેમાં રાજકોટ, જામનગર, ધોરાજી મોરબી વાંકાનેરમાં 25 નવા કોર્સ શરું કરવા માટે મંજૂરી માગવામાં આવશે. આ સાથે જ ચાલુ,…

ઘરમાં વધુમાં વધુ કેટલી રોકડ રાખી શકાય?

આવક્વેરા વિભાગ રોકડનો સ્રોત પૂછે- સાચા દસ્તાવેજો બનાવી શક્યા નથી તો દંડ થઈ શકે છે વર્ષોથી ભારતમાં કોઈપણ ઈમરજન્સી માટે ઘરે રોકડ રાખવાની પ્રથા લોકોમાં ઘણી જૂની છે. ભલે બેંકો તેમના ગ્રાહકોને અનેક પ્રકારની ઑફર્સ અને સુવિધાઓ આપે છે, પરંતુ…

વાંકાનેર જીઆઇડીસીના મજુરનો તરુણ ગુમ 

વાંકાનેર: વાંકાનેર શહેરના નવાપરા જીઆઇડીસીમાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતિય પરિવારનો 11 વર્ષનો તરુણ ગુમ થયો છે.  બનાવની વિગતો જોઈએ તો, મૂળ ઇસ્ટ ચંપારણના વતની અને હાલ વાંકાનેરના નવાપરા GIDCમાં રહેતા લખનકુમાર ગજેન્દ્રભાઈ પાસવાન (ઉ.વ.11) નામનો બાળક ગુમ થયો છે. ગત…

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે એલ્ડર લાઇનની પ્રથમ વર્ષગાંઠની કેક કાપીને ઉજવણી કરાઇ 

એલ્ડર લાઇન ૧૪૫૬૭, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા સંચાલિત વરિષ્ઠ નાગરિકો માટેની હેલ્પલાઇન ૧૪૫૬૭ ની શરૂઆત તા. ૧૯/૧/૨૨ થી કરવામાં આવેલ છે આ એલ્ડર લાઈનની પ્રથમ વર્ષગાઠ નિમિત્તે વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે એલ્ડર…

તિખારો -વાંકાનેરવાસીઓ સાવધાન ! વિડિઓ કોલમાં અજાણી છોકરી સામે ક્યારેય કપડાં ઉતારશો નહીં !! 

મોરબીની રિયા શર્મા તરીકે પોતાની ઓળખ આપી કપડાં ઉતરાવી વૃદ્ધ પાસેથી અઢી કરોડ પડાવ્યા વર્ચ્યુઅલ સેક્સ બાદ યુવતી અને તેની ગેંગ રૂપિયા પડાવાનું શરૂ કરે તો પોલીસ ખાતાનો સંપર્ક કરવો  ઘટના વાંચવામાં ખાસ્સો સમય જશે, પણ આજના આ યુગમાં દરેક…

ગુજરાતમાં જંત્રીના ભાવ વધારવાની કવાયત શરૂ

નવા નાણાકીય વર્ષ દરમિયાન નવી જંત્રી અમલમાં મુકાય તેવી શક્યતા  ગુજરાત સરકાર 31 માર્ચ 2011થી અમલમાં રહેલી જંત્રીના દરોમાં વધારો કરવાની દિશામાં આગળ વધી રહી છે. સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનું દેવને શુક્રવારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ…

Content Copying Forbidden !!

error: Content is protected !!