ગાયત્રી મંદિર ખાતે વિદ્યાર્થીઓએ વડાપ્રધાનનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે વાંકાનેર શહેરની મ્યુનીસીપલ ગર્લ્સ હાઈસ્કૂલ અને શારદા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓએ ગાયત્રી મંદિર ખાતે વડાપ્રધાનનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો. ઉપરાંત વાંકાનેર કુવાડવા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી…