વાંકાનેર, રાજકોટ, અને ગોંડલ ડેપોનાં આઠ ડ્રાઈવર-કંડકટરોને સસ્પેન્ડ
રાજકોટ : આ અંગેની સુત્રોમાંથી મળતી વિગત મુજબ છ ડ્રાઈવર કંડક્ટરો તાજેતરમાં દારૂ પીધેલા અને દારૂની હેરાફેરી સબબ પકડાયા હતા. આ અંગેનો કેસ વિભાગીય નિયામક સમક્ષ ચાલી જતાં તેઓએ આ ડ્રાઈવર-કંડકટરોને સસ્પેન્ડ કરી દીધા છે.જયારે અન્ય એક કેસમાં કુવાડવા ગામમાં…