મહાવીર સોસાયટીના વિવેકભાઇને અકસ્માત થતા પગ કાપવો પડ્યો
નોકરીએ જતા મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઢીંચણમાં ઇજા થઇ હતી વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક બાઈક લઈને જઈ રહેલા વાંકાનેરના યુવાનને ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારી પગનો છૂંદો બોલાવી દેતા બાઈક ચાલક યુવાનનો પગ કાપવો પડ્યો છે,…