વાંકાનેર: વિનયગઢ ગામે વીજચોરીનું 41 લાખનું બિલ ફટકારાયું
વાંકાનેર તાલુકાના છેવાડાના વિનયગઢ ગામે ગઈ કાલે વીજ બોર્ડે પોલીસ ખાતાની મદદ લઈને ચેકીંગ હાથ ધર્યું હતું. આ ગામના મેર સંજય રઘુભાઇ નામના શખ્સે ખાનગી ટી સી મારફત સીધું હુકીંગ કરી 26 કિલો વોટનું વીજ જોડાણ લીધું હતું. સંજયભાઈને 41…